Home /News /national-international /સંસદમાં 'ટૂંકા કપડા' પહેરી પહોંચી મહિલા સાંસદ, મળી Rapeની ધમકી

સંસદમાં 'ટૂંકા કપડા' પહેરી પહોંચી મહિલા સાંસદ, મળી Rapeની ધમકી

વિવાદ બાદ એનાએ કહ્યું કે, તે હંમેશા લો કટ અને ટાઈટ ડ્રેસ પહેરે છે. મેયર રહી ચુકેલી એનાએ કહ્યું કે, હું જેવી છૂં તેવી જ રહીશ

વિવાદ બાદ એનાએ કહ્યું કે, તે હંમેશા લો કટ અને ટાઈટ ડ્રેસ પહેરે છે. મેયર રહી ચુકેલી એનાએ કહ્યું કે, હું જેવી છૂં તેવી જ રહીશ

બ્રાઝિલની એક મહિલા સાંસદને રેપની ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. કેમ કે મહિલા સાંસદ એના પાઉલ, બ્રાઝિલની સંસદમાં લો કટ ડ્રેસ પહેરી આવી હતી. ત્યારબાદ લોકોએ તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ.

43 વર્ષીય અનાએ આ વર્ષે જાન્યુઆરીમાં ચૂંટણી જીતી સંસદમાં પહોંચી. સંસદમાં જે ડ્રેસ પહેરી એના પહોંચી હતી તેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ બબાલ ઉભી થઈ. એનાની તસવીર પર જે દિવસે વિવાદ ઉભો થયો, તે તેનો સંસદમાં પહેલો દિવસ હતો. આ દિવસે જ એનાએ શપથ ગ્રહણ કર્યા હતા.








View this post on Instagram





Primeira sessão legislativa do ano! Agora é arregaçar as mangas e trabalhar!!! ❤😍


A post shared by Ana Paula da Silva 🇧🇷 (@deputadapaulinha) on






તેના કપડા પર ઉઠેલા વિવાદ બાદ એનાએ કહ્યું કે, તે હંમેશા લો કટ અને ટાઈટ ડ્રેસ પહેરે છે. મેયર રહી ચુકેલી એનાએ કહ્યું કે, હું જેવી છૂં તેવી જ રહીશ. હું આ બધૂ વાતોમાં નહી પડું. એનાને ધમકીઓ આપી રહેલા લોકોને ચેતવણી આપી છે કે, તે આ મુદ્દે ફરીયાદ નોંધાવશે.
First published:

Tags: After, Rest of world, Wearing