ગણતંત્ર દિવસની પરેડમાં આત્મનિર્ભર ભારતની ઝલક
ઉત્તર પ્રદેશથી રામ મંદિરનો ટેબ્લો
મોઢેરા સૂર્યમંદિરની ઝાંખી રજૂ
લદાખની જોવા મળી ઝાંખી
કોરોનાના કારણે પરેડનું અંતર ઘટાડાયું
21 તોપોની સલામી અપાઈ
રાષ્ટ્રપતિ કોવિંદે રાજપથ પર તિરંગો ફરકાવ્યો
નેશનલ મેમોરિયલ પહોંચ્યા PM મોદી, શહીદોને આપી સલામી
ગણતંત્ર દિવસ પરેડનું શો-સ્ટૉપર હશે રાફેલ ફાઇટર પ્લેન
લદાખમાં ITBPના જવાનોએ ઉજવ્યો ગણતંત્ર દિવસ
રાજપથ પર ગણતંત્ર દિવસ પરેડનું શિડ્યૂલ
રાજપથ ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેઠક વ્યવસ્થા
PM મોદીએ દેશવાસીઓને આપી શુભેચ્છાઓ
ભારતની સાંસ્કૃતિક ઝલક રજૂ કરાશે
રાજપથ પર જોવા મળશે સૈન્ય તાકાતની ઝલક
આજે દેશ ઉજવી રહ્યો છે 72મો ગણતંત્ર દિવસ
Delhi: With the theme of 'Aatma-Nirbhar Bharat Abhiyan: COVID' the tableau of the Department of Biotechnology depicts the process of #COVID19 Vaccine development through various processes. #RepublicDay pic.twitter.com/xBqTeXIVxq
— ANI (@ANI) January 26, 2021
Designed after the theme 'Ayodhya: Cultural Heritage of Uttar Pradesh', the tableau of Uttar Pradesh also displays Ram Mandir.
— ANI (@ANI) January 26, 2021
The forepart of the middle tableau shows Deepotsava of Ayodhya, in which millions of earthen lamps are lit. #RepublicDay pic.twitter.com/FCnNOv7Z4n
પંજાબ રાજ્ય તરફથી આ વખતે નવમા શીખ ગુરુ શ્રી ગુરુ તેગ બહાદુરની ઝલક દર્શાવી.
Tableau of Punjab showcases the glory of 9th Sikh Guru, Sri Guru Tegh Bahadur. The tableau has the theme '400th Birth Anniversary of Sri Guru Tegh Bahadur'.
— ANI (@ANI) January 26, 2021
The end of the trailer shows Gurdwara Sri Rakab Ganj Sahib, the site of cremation of Guru Tegh Bahadur.#RepublicDay pic.twitter.com/LAY7WkeKHF
Republic Day: A replica of the Sun Temple at Modhera displayed on the #Gujarat tableau
— ANI (@ANI) January 26, 2021
The tableau depicts the Sabhamandap, part of the Sun Temple. It’s 52 pillars denote 52 weeks of a Solar year. pic.twitter.com/ga2jBMz75G
The display of cultural tableaux begins at #RepublicDay parade, with Ladakh leading. It's the first-ever tableau of the UT.
— ANI (@ANI) January 26, 2021
It shows Ladakh's culture & communal harmony besides art & architecture, languages & dialects, customs & costumes, fairs & festivals, literature, music. pic.twitter.com/jdBN8KFlE4
રાજપથ પર 841 રોકેટ રેજિમેન્ટની પિનાકા મલ્ટી લૉન્ચર રોકેટ સિસ્ટમની ઝાંખી દર્શાવવામાં આવી. તેનું નેતૃત્વ કેપ્ટન વિભોર ગુલાટીએ કર્યું. 214 mm પિનાકા દુનિયાની સૌથી એડવાન્સ રોકેટ સિસ્ટમમાં સામેલ છે.
The Camel contingent of the Border Security Force under the command of Deputy Commandant Ghanshyam Singh, at Rajpath on #RepublicDay pic.twitter.com/cHIXYi6D2w
— ANI (@ANI) January 26, 2021