LIVE NOW

ફેમિલી ડે : એક વ્યક્તિના દૂરંદેશીપણાનું પરિણામ છે રિલાયન્સ: મુકેશ અંબાણી

gujarati.news18.com | December 23, 2017, 9:55 PM IST
facebook Twitter Linkedin
Last Updated December 23, 2017
auto-refresh

Highlights

8:11 pm (IST)
8:10 pm (IST)
8:08 pm (IST)

 

 


8:08 pm (IST)
Load More
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RLI) કંપનીના રૂપમાં પોતાના 40 વર્ષ પૂરા થવા પર ખુશી મનાવી રહી છે. આ માટે મુંબઈમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કંપનીના પ્રમુખ મુકેશ અંબાણી સહિત આના મોટા અધિકારી ઉપસ્થિત રહેશે. આરઆઈએલ 23 ડિસેમ્બરે રિલાયન્સ ફેમિલી ડે (RFD)ના રૂપમાં મનાવી રહી છે. તે માટે નવી મુંબઈ સ્થિત રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં એક બીગ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં કંપની કર્મચારી અને તેમના પરિવારના લોકો ભાગ લઈ રહ્યાં છે. કાર્યક્રમમાં અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન સહિત કેટલાક ફિલ્મો સિતારાઓ પણ સામેલ થશે
corona virus btn
corona virus btn
Loading