રાજકોટ: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અને ગુજરાતી એવા રવિન્દ્ર જાડેજાના આગામી 17મી એપ્રિલે લગ્ન થવાના છે. તાજેતરમાં જ તેમની રીવાબા સાથે સગાઇ થઇ છે. રવિન્દ્રના નજીકના સંબંધી દ્વારા મીડિયાને માહિતી પ્રાપ્ત થઇ છે. જેમાં રવિન્દ્રમાં આગામી 17મી એપ્રિલે લગ્ન લેવાશે. લગ્નની મોટાભાગની તૈયારીઓ પણ પુર્ણ થઇ ગઇ છે. જો કે આઇપીએલના કાર્યક્રમને લઇ કદાચ લગ્નની તારીખમાં ફેરફાર થવાની શક્યતા પણ છે. હાલ લગ્નનું સ્થળ નક્કી કરાયું નથી. લગ્નમાં જાડેજાના મીત્રો તેમજ સેલિબ્રિટીઓ પણ આવશે.

First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર