આંધ્રપ્રદેશના ટુનીમાં કાપૂ સમુદાયના લોકોએ અનામતની માંગને લઇને જોરદાર હંગામો કર્યો હતો. હંગામો કરી રહેલા લોકોએ રત્નાચલ એક્સપ્રેસના આઠ ડબ્બાઓમાં આગ ચાંપી હતી. આ આગચંપી બાદ પ્રદર્શનકારીઓએ ટુની સ્ટેશનમાં પણ આગ ચાંપી હતી. જોકે જાન હાનિના હજુ કોઇ વિગતો સામે આવી નથી.

ટુની # આંધ્રપ્રદેશના ટુનીમાં કાપૂ સમુદાયના લોકોએ અનામતની માંગને લઇને જોરદાર હંગામો કર્યો હતો. હંગામો કરી રહેલા લોકોએ રત્નાચલ એક્સપ્રેસના આઠ ડબ્બાઓમાં આગ ચાંપી હતી. આ આગચંપી બાદ પ્રદર્શનકારીઓએ ટુની સ્ટેશનમાં પણ આગ ચાંપી હતી. જોકે જાન હાનિના હજુ કોઇ વિગતો સામે આવી નથી.
કાપૂ સમુદાયના લોકો અનામતની માંગ કરી રહ્યા છે. ચંદ્રબાબુ નાયડુએ ચૂંટણી પહેલા વચન આપ્યું હતું કે જો તેઓ મુખ્યમંત્રી બનશે તો કાપૂ સમુદાયને ઓબીસીમાં સમાવશે અને અનામતનો લાભ આપશે. આગચંપીની આ ઘટનાને પગલે વિશાખાપટ્ટનમ અને વિજયવાડા વચ્ચેની ટ્રેન સેવા પ્રભાવિત થવા પામી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર