ISISને રોકવા માટે દેશમાં રામ મંદિર બનાવવું જરૂરીઃ પ્રવીણ તોગડિયા

નવી દિલ્હીઃ વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયાએ ભારતમાં આતંકી સંગઠન આઇએસઆઇએસની વધતી ગતિવિધીઓને રોકવા માટે રામ મંદિરનું નિર્માણ જરૂરી હોવાનું જણાવ્યું છે. તોગડિયાએ કહ્યું કે, આઇએસઆઇએસના ઝંડાને રોકવા અને દેશને સીરિયા બનતા રોકવા માટે રામ મંદિરનું બનવું જરૂરી છે. તોગડિયાનું કહેવું હતું કે આનાથી વિચારધારા પરાસ્ત થશે અને દેશનો આર્થિક વિકાસ પણ થશે.

- IBN7
- Last Updated: December 27, 2015, 11:03 AM IST
નવી દિલ્હીઃ વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયાએ ભારતમાં આતંકી સંગઠન આઇએસઆઇએસની વધતી ગતિવિધીઓને રોકવા માટે રામ મંદિરનું નિર્માણ જરૂરી હોવાનું જણાવ્યું છે. તોગડિયાએ કહ્યું કે, આઇએસઆઇએસના ઝંડાને રોકવા અને દેશને સીરિયા બનતા રોકવા માટે રામ મંદિરનું બનવું જરૂરી છે. તોગડિયાનું કહેવું હતું કે આનાથી વિચારધારા પરાસ્ત થશે અને દેશનો આર્થિક વિકાસ પણ થશે.
જબલપુરમાં વિશ્વ હિન્દુ પરિષદની રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠકમાં હાજર રહેલા પ્રવીણ તોગડિયાએ કહ્યું કે રામ મંદિર બનાવવાનો એક જ રસ્તો છે અને તે એ છે કે સંસદમાં મંદિર નિર્માણ માટે કાયદો લવાય. જે દિવસે રામ મંદિર બનાવવા માટે કાયદો બનશે તે દિવસે તેઓ પોતે મોદીના વીજય માટે ઝંડો લઇને ફરવાનું ચાલુ કરશે.

Loading...