Home /News /national-international /

આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપીશું: રાજનાથસિંહ

નવી દિલ્હીઃપંજાબમાં આજે થયેલા આતંકી હુમલા મામલે ગૃહપ્રધાન રાજનાથસિંહે નિવેદનમાં કહ્યું હતું કે, આજે સવારે 3 વાગ્યે આતંકી હુમલો થયો હતો. હજુ સર્ચ ઓપરેશન ચાલુ છે. સેનાના જવાનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપીશું, સેના પર અમને ગર્વ છે. પાડોશી દેશો સાથે સારા સંબંધ ઈચ્છીએ છીએ.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હીઃપંજાબમાં આજે થયેલા આતંકી હુમલા મામલે ગૃહપ્રધાન રાજનાથસિંહે નિવેદનમાં કહ્યું હતું કે, આજે સવારે 3 વાગ્યે આતંકી હુમલો થયો હતો. હજુ સર્ચ ઓપરેશન ચાલુ છે. સેનાના જવાનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપીશું, સેના પર અમને ગર્વ છે. પાડોશી દેશો સાથે સારા સંબંધ ઈચ્છીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, પંજાબના પઠાણકોટમાં એયર બેસ પર આજે સવારે આતંકી હુમલો થયો છે. જાણકારી મુજબ ઠાર મરાયેલા ચારેય આતંકીઓ જૈશ-એ-મહોમ્મદ આતંકી સંગઠનના હતા. આ કાર્યવાહીમાં ભારતના બે જવાનો પણ શહીદ થયા છે. જેમાંથી એક એયરફોર્સનો જવાન છે. સુરક્ષાકર્મીઓએ આતંકીઓને ઠારમારી ઓપરેશન પુર્ણ કર્યું છે. જો કે હજુ સર્ચ ચાલુ છે.
First published:

Tags: આતંકી હુમલો, કેન્દ્ર સરકાર, પંજાબ, રાજનાથસિંહ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन