ખેતરમાં કામ કરી રહેલા બંને ભાઈઓ કરંટની લપેટમાં આવતા મોતને ભેટ્યા

News18 Gujarati
Updated: November 15, 2019, 2:39 PM IST
ખેતરમાં કામ કરી રહેલા બંને ભાઈઓ કરંટની લપેટમાં આવતા મોતને ભેટ્યા
ખેતરમાં કામ કરી રહેલા બે સગ્ગા ભાઈઓની હાઈટેન્શન લાઈન (current) ની લપેટમાં આવવાના કારણે દર્દનાક મોત (death) થઈ ગઈ.

ખેતરમાં કામ કરી રહેલા બે સગ્ગા ભાઈઓની હાઈટેન્શન લાઈન (current) ની લપેટમાં આવવાના કારણે દર્દનાક મોત (death) થઈ ગઈ.

  • Share this:
ધોલપુર- રાજસ્થાન  (Rajasthan) ના ધોલપુર (Dholpur) જિલ્લાના રાજાખેડા થાણાં વિસ્તારના નાગર ગામમાં ખેતરમાં કામ કરી રહેલા બે સગ્ગા ભાઈઓની હાઈટેન્શન લાઈન (current) ની લપેટમાં આવવાના કારણે દર્દનાક મોત (death) થઈ ગઈ. આ ઘટના બાદ પરિવારજનોમાં સન્નાટો છવાઈ ગયો છે. ત્યાં જ બંનેની મોતથી આખા ગામમાં હડકંપ છવાઈ ગયો છે.

હાકિટેશન વિદ્યુત લાઇનની લપેટમાં આવવાથી બંને ભાઈઓ સળગવા લાગ્યા

મળતી માહિતી અનુસાર રાજાખેડા થાણાં ક્ષેત્રના ગામ નાગર નિવાસી 30 વર્ષીય બહાદુર અને 32 વર્ષીય કમલ સિંહ પોતાના ખેતરોમાં કામ કરી રહ્યા હતા. ખેતરમાં કામ કરતી વખતે ત્યાંથી પસાર થઈ રહેલ 11 હજાર હાકિટેશન વિદ્યુત લાઇનની ચપેટમાં બહાદુર આવી ગયો. કરંટની લપેટમાં આવી તડપી રહેલા બહાદુરને જોઈ તેનો મોટો ભાઈ કમલ સિંગ તેને બચાવવા માટે પહોંચી ગયો. કમલ સિંહ પણ પોતાના નાના ભાઈ બહાદુરને બચાવવાના ચક્કરમાં કરંટની લપેટમાં આવી ગયો.

બંને ભાઈઓના મોતથી પરિવારમાં છવાઈ ગયું છે માતમનું વાતાવરણ
બંને ભાઈઓને કરંટની લપેટમાં જોઈને આજુબાજુના ખેતરમાં કામ કરી રહેલા ગ્રામીણજનો આ ઘટના સ્થળે દોડી આવ્યા. ગ્રામીણજનોએ લાકડીની મદદથી બંને ભાઈઓને મુક્ત કરાવ્યા. અને પરિવાર જનોને આ ઘટનાની જાણ કરી. ઘટના જોઈને પરિવાર જનોના તો હોંશ જ ઉડી ગયા. ગંભીર હાલતમાં તડપતા બંને ભાઈઓને પરિવાર જનોએ જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરાવ્યા. જેમાં બંને ભાઈઓનું સ્વાસ્થ્ય પરિક્ષણ કર્યા બાદ તેમને મૃત જોહેર કરાયા. આ ઘટાનાના કારણે બંને ભાઈઓના મોત થવાથી પરિવારમાં માતમનું વાતાવરણ છવાઈ ગયું છે.

સવારે ખાલી પેટ અવશ્ય ખાઓ 5 ચીજ, વજન ઉતારવા લાગશે સટાસટઅમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી

વાતાવરણ બદલાઈ જવા પર વધી જાય છે સાયનસની તકલીફ, જાણો તેનો ઈલાજ

બહુ જ છીંકો આવતી હોય ત્યારે આ 5 ચીજો ખાવાથી મળશે રાહત
First published: November 15, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading