મોટા ભાઈએ દારૂ પીતા અટકાવતા, યુવકે તીક્ષ્ણ હથિયારથી કર્યો જીવલેણ હુમલો

News18 Gujarati
Updated: November 15, 2019, 2:39 PM IST
મોટા ભાઈએ દારૂ પીતા અટકાવતા, યુવકે તીક્ષ્ણ હથિયારથી કર્યો જીવલેણ હુમલો
મોટા ભાઈએ દારૂ ન પીવા દેતા, યુવકે તીક્ષ્ણ હથિયારથી કર્યો જીવલેણ હુમલો

મળી રહેલી માહિતી અનુસાર લાડપુર નિવાસી રામવિલાસનો નાનો ભાઈ ઘણી વખત ઘરે દારૂ પી ને આવતો. અને હંગામો ઉભો કરતો રહેતો. ના પાડવા પર દારૂડિયા ભાઈએ પોતાના મિત્રોને ઘરે બોલાવી લીધા અને મોટા ભાઈ અને તેમના બાળકો પર લાકડીથી હમલો કરી દીધો.

  • Share this:
કોટા- રાજસ્થાન (Rajasthan) ના કોટા (Kota) જિલ્લામાં દારૂ (Wine) પી ને એક યુવકે ખૂબ જ હંગામો (Nuisance) કરી નાખ્યો. એટલું જ નહીં, આમ કરવા માટે રોકતા એ યુવકે પોતાના જ મોટા ભાઈ પર હમલો કરી નાખ્યો. જેના કારણે તેના મોટા ભાઈને ગંભીર હાલતમાં એમબીએસ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે.

શું છે સંપૂર્ણ કેસ

મળી રહેલી માહિતી અનુસાર લાડપુર નિવાસી રામવિલાસનો નાનો ભાઈ ઘણી વખત ઘરે દારૂ પી ને આવતો. અને હંગામો ઉભો કરતો રહેતો. ના પાડવા પર દારૂડિયા ભાઈએ પોતાના મિત્રોને ઘરે બોલાવી લીધા અને મોટા ભાઈ અને તેમના બાળકો પર લાકડીથી હમલો કરી દીધો. તેટલું જ પૂરતું ન જણાતા દારૂડિયા ભાઈએ ધારદાર હથિયારોથી મોટા ભાઈ પર હમલો કરી નાખ્યો.

હાલ તો ગંભીર રીતે ઘાયલ થયેલા રામવિલાસનો ઈલાજ એમબીએસ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. આ ઘટનાની કેટાપાણ પોલીસ સ્ટેશનમાં જાણ થતાં પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

સવારે ખાલી પેટ અવશ્ય ખાઓ 5 ચીજ, વજન ઉતારવા લાગશે સટાસટ

અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી
Loading...

વાતાવરણ બદલાઈ જવા પર વધી જાય છે સાયનસની તકલીફ, જાણો તેનો ઈલાજ

બહુ જ છીંકો આવતી હોય ત્યારે આ 5 ચીજો ખાવાથી મળશે રાહત
First published: November 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...