પરિણીતાએ કરી આત્મહત્યા, પતિ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાઈ

News18 Gujarati
Updated: November 15, 2019, 2:39 PM IST
પરિણીતાએ કરી આત્મહત્યા, પતિ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાઈ
પરિણીતાએ કરી આત્મહત્યા

એક પરિણીતા (Married Woman) એ સંદિગ્ધ પરિસ્થિતિઓમાં ફાંસી લગાવીને આત્મહત્યા (Suicide) કરી લીધી. પરિણીતાના પીયર પક્ષના લોકોએ તેના પતિ પર હત્યા (Allegation of Murder on husband) કરવાનો અને તેને આત્મહત્યાનું રૂપ આપવાનો આરોપ લગાવ્યો છે.

  • Share this:
અજમેર (Ajmer) - શહેરના અલવરગેટ વિસ્તારની પોલીસ ચોકીમાં ગઈ કાલે રાત્રે એક પરિણીતા (Married Woman) એ સંદિગ્ધ પરિસ્થિતિઓમાં ફાંસી લગાવીને આત્મહત્યા (Suicide) કરી લીધી. પરિણીતાના પીયર પક્ષના લોકોએ તેના પતિ પર હત્યા (Allegation of Murder on husband) કરવાનો અને તેને આત્મહત્યાનું રૂપ આપવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આ ઘટનામાં પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી એફઆઈઆર (FIR) નોંધીને મૃતદેહનું પોસ્ટમૉર્ટમ (postmortem) કરાવીને મૃતદેહને પીયર પક્ષને સોંપી દીધો છે. મૃતક સંતોષ જે પી નગરની રહેવાસી હતી અને ઘણાં લાંબા સમયથી પારિવારિક ક્લેશના કારણે માનસિક તણાવમાં રહેતી હતી.પોસ્ટમૉર્ટમ (postmortem) ના સમય દરમિયાન પણ થયો હતો વિવાદ

પોસ્ટમૉર્ટમ (postmortem) ના સમયગાળા દરમિયાન, પીયર પક્ષ બાજુ અને સાસરી પક્ષની વચ્ચે બોલાચાલી થઈ ગી હતી. પરંતુ પોલીસે બંને પક્ષને સમજાવીને શાંત કરી દીધા. હાલ તો પોલીસ આ ઘટનાની વધુ તપાસ કરી રહી છે.

સવારે ખાલી પેટ અવશ્ય ખાઓ 5 ચીજ, વજન ઉતારવા લાગશે સટાસટ

અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી
Loading...

વાતાવરણ બદલાઈ જવા પર વધી જાય છે સાયનસની તકલીફ, જાણો તેનો ઈલાજ

બહુ જ છીંકો આવતી હોય ત્યારે આ 5 ચીજો ખાવાથી મળશે રાહત
First published: November 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com