Home /News /national-international /

આંધ્ર પ્રદેશમાં જળ પ્રલય, રેલ સેવા થઇ ઠપ, 100થી વધુ ટ્રેન રદ, અત્યાર સુધીમાં 33નાં મોત

આંધ્ર પ્રદેશમાં જળ પ્રલય, રેલ સેવા થઇ ઠપ, 100થી વધુ ટ્રેન રદ, અત્યાર સુધીમાં 33નાં મોત

આંધ્ર પ્રદેશમાં જળ પ્રલય, રેલ સેવા થઇ ઠપ (File Photo-PTI)

Andhra Pradesh Rains: સરકારી ડેટા અનુસાર, કડપ્પામાં વરસાદ અને પૂરથી 20, અનંતપુરમાં 7, ચિત્તૂરમાં 4 અને SPS નેલ્લોરમાં 2નાં મોત થઇ ગયા હતાં. નેલ્લોરમાં અજ્ઞાત વ્યક્તિનું શવ સોમસિલ જળાશયની પાસે મળ્યું હતું.

    વિશાખાપટ્ટનમ: બંગાળની ખાડી (Bay of Bengal)માં થયેલાં વાતાવરણનાં ઉથલ પાથલથી આંધ્ર પ્રદેશની હાલત બગડતી જઇ રહી છે. રાજ્યમાં ઘણાં વિસ્તારમાં ભારે વરસાદ છે વરસાદથી અત્યાર સુધીમાં 33 લોકોનાં જીવ ગયા ચે. તો 12 લોકો હજુ ગૂમ છે. આ ઉપરાંત રાજ્યમાં રેલ સંપર્ક પણ પ્રભાવિત થયો છે. દક્ષિણ મધ્ય રેલવે મુજબ, નેલ્લોર, (Nellore)ની પાસે પાદુગુપાડુમાં રેલનાં પાટાને નુક્સાનને કારણે 100થી વધુ એક્સપ્રેસ ટ્રેને રદ્દ કરી દીધી છે. અને 29 ટ્રેનનાં રૂટમાં બદલાવ કરી દેવામાં આવ્યો છે.

    સતત વરસી રહેલાં વરસાદને કારણે રાજ્યમાં નદીઓષ જળ પરિયોજનાઓમાં જળસ્તર વધી ગયો છે. તો ચિત્તૂર, કડપ્પા, અનંતપુર અને નેલ્લૂરમાં પૂરની સ્થિતિ બનવાં લાગી છે. આંધ્ર પ્રદેશમાં પેન્ના નદીમાં પૂર આવવાને કારણે સેકંડો વાહલ અને યાત્રીઓ ફસાઇ ગયા છે. અહમ રાજમાર્ગો પર વાહન સેવા બંધ કરી દેવામાં આવી છે. રેલવે ઉપરાંત બસ સેવા પર પણ ખુબજ અસર પડ્યો છે. ખબર મુજબ કેટલાંક યાત્રી નેલ્લોર RTC બસ સ્ટોપ પર ફસાયેલાં છે.

    આ પણ વાંચો-પંજાબ: પઠાણકોટનાં આર્મી કેમ્પનાં ત્રિવેણી ગેટ પાસે ગ્રેનેડ ફાટ્યો, તપાસ શરૂ

    સરકારી ડેટા અનુસાર, કડપ્પામાં વરસાદ અને પૂરથી 20, અનંતપુરમાં 7, ચિત્તૂરમાં 4 અને એસપીએશ નેલ્લોરમાં 2નાં મોત થયા હતાં. નેલ્લોરમાં પૂરની સ્થિતિ બની ગઇ છે આંધ્ર પ્રદેશમાં પેન્ના નદીમાં પૂર આવવાને કારણે સેંકડો વાહન અને યાત્રીઓ ફંસાઇ ગયા છે. અહમ રાજમાર્ગો પર સેવાઓ બંધ સેકંડો એકરમાં ફેલાયેલો પાક નષ્ટ થઇ ગયો છે.

    આંધ્ર પ્રેદશનાં તિરુપતિ શહેર પૂરથી સૌથી વધુ પ્રબાવિત થયું હતું. અહીં રાજ્યનાં સૌથી વધુ જળાશયમાં તિરાડ આવવાની ખબરથી ચિંતાઓ વધી છે. જોકે, શહરમાં ભારે વરસાદ નથી આવ્યો. NDRFની 10ની બટાલિયનનાં રાજમપેટ અને તિરુપતિમાં બે બે ટીમ તૈનાત કરવામાં આવી છે, તો નેલ્લોર જિલ્લામાં ત્રણ દળ હાજર છે. NDRFની ત્રીજી બટાલિયનની બે ટીમોને વિશાખાપટ્ટનમમાં તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.

    વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
    Published by:Margi Pandya
    First published:

    Tags: Andhra pradesh rain, Gujarat Samachar, National news, Rail Service

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन