નવી દિલ્હીઃઆજે ભારતીય રેલવે માટે મોટો દિવસ છે. રેલમંત્રી સુરેશ પ્રભુ આજે મોદી સરકારનું બીજુ રેલ બજેટ સંસદમાં રજુ કરશે.બપોરે 12 વાગ્યે રજુ થનારા રેલ બજેટમાં આધારભુત ઢાંચા પર ધ્યાન આપવામાં આવનાર હોવાનું સુત્રોનું કહેવું છે.એટલું જ નહી રેલવેને આધુનિકીકરણ પર ધ્યાન અપાયું છે આ વખતના બજેટમાં તેની જલક જોવા મળી શકે છે.

First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર