Home /News /national-international /સંસદમાં કાલે સુતા હતા આજે ધ્યાન કેન્દ્રીત કરી રાહુલ ગાંધીએ સાંભળી પિડિત પરિવારની વ્યથા, પછી પીધી ચાય
સંસદમાં કાલે સુતા હતા આજે ધ્યાન કેન્દ્રીત કરી રાહુલ ગાંધીએ સાંભળી પિડિત પરિવારની વ્યથા, પછી પીધી ચાય
ગીરસોમનાથઃઉનાનાસમઢીયાળા ગામે આજે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પહોંચ્યા હતા.પીડિત દલિત પરિવાર સાથે રાહુલ ગાંધીએ મુલાકાત કરી છે. દમનમાં ભોગ બનેલા બાલુભાઇ સાથે બેસી દમનની વ્યથા સાંભળવાનું શરૂ કર્યું હતું.

નોધનીય છે કે, ગઇકાલે સંસદમાં જ્યારે ગુજરાતના ઉનાના આજ પરિવાર પર ગુજારાયેલા અત્યાચારની ચર્ચા ચાલતી હતી ત્યારે રાહુલ ગાંધી ઉઘતા હોવાની તસવીરો મીડીયામાં દેખાડાતા ભારે ચર્ચાસ્પદ બન્યું હતું. અને વિવાદ પણ થયા હતા તેમજ રાજકીય નિવેદનો પણ આવ્યા હતા.ત્યારે આજે ઉનાના આ પીડિત પરિવારને જ્યારે રાહુલ ગાંધી મળવા આવ્યા ત્યારે ધ્યાન કેન્દ્રીત કરી પીડિત પરિવારની વ્યથા સાંભળી હતી. ત્યારબાદ ચાયની ચુસકી પણ પીધી હતી.
દીવ એરપોર્ટથી રાહુલ ગાંધી સમઢીયાળા જવા રવાના થયા હતા. પ્રાઈવેટ ફોર્ચ્યુનર ગાડીમાં સમઢીયાળા જવા રવાના થયા હતા. તેમની સાથે ગુજરાતના પ્રભારી ગુરૂદાસ કામત, ભરતસિંહ સોલંકી,કોંગ્રેસ નેતા શૈલજા પણ સાથે આવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર