Home /News /national-international /એનસીસી પ્રશ્નને લઈને ટ્વિટર પર ટ્રોલ થયા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી

એનસીસી પ્રશ્નને લઈને ટ્વિટર પર ટ્રોલ થયા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી

    કર્ણાટક વિધાનસભા ઈલેક્શનના પ્રચાર અર્થે રાહુલ ગાંધી શનિવારે કર્ણાટક પહોંચ્યા છે. જ્યાં તેમને મૈસૂર સ્થિત ગર્લ્સ કોલેજમાં વિદ્યાર્થીઓને સંબોધીત કરી હતી. રાહુલ ગાંધીએ નોટબંધી, જીએસટી, કાળુનાણા સહિત અનેક મુદ્દાઓ પર વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી. આ દરમિયાન એક વિદ્યાર્થીએ રાહુલ ગાંધીએ એનસીસી કેડેટ્સને લઈને એક પ્રશ્ન કર્યો જેને લઈને તેમને કહ્યું કે, આને લઈને તેમને કોઈ જ જાણકારી નથી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની મજાક ઉડાવવામાં આવી રહી છે.

    ગર્લ્સ કોલેજમાં એખ વિદ્યાર્થીએ રાહુલને પ્રશ્ન કર્યો કે, પીએમ બન્યા બાદ તેઓ ''C' સર્ટિફિકેટ પાસ એનસીસી કેડેટ માટે શું કરશે.

    આના પર તેમને પ્રશ્ન આપ્યો કે, તેમને એનસીસી અને આ રીતની અન્ય યૂનિટ વિશે કોઈ જાણકારી નથી. જ્યારે રાહુલે કહ્યું કે, એક યુવા હોવાના કારણે તેઓ સારૂ શિક્ષણ અને રોજગાર અપાવવા પર જોર આપશે. ત્યાર બાદ રાહુલ ગાંધી પર સોશિયલ મીડિયા સાઈટ્સ ટ્વિટર પર મજાક મશ્કરી શરૂ થઈ ગઈ હતી.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: રાહુલ ગાંધી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन