રજનીકાંતથી લઇને શાહરુખ ખાન સુધી, આ હસ્તીઓ આવ્યા શપથગ્રહણમાં

News18 Gujarati
Updated: May 30, 2019, 7:27 PM IST
રજનીકાંતથી લઇને શાહરુખ ખાન સુધી, આ હસ્તીઓ આવ્યા શપથગ્રહણમાં
News18 Gujarati
Updated: May 30, 2019, 7:27 PM IST
પ્રધાનમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં વિદેશી મહેમાનો સહિત બિઝનેસમેન, બોલિવુડ સ્ટાર્સ સહિત દિગ્ગજ સેલિબ્રિટીઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહમાં કોર્પોરેટ ઇન્ડસ્ટ્રીઝમાંથી મુકેશ અંબાણી, ગૌતમ અદાણી અને રતન ટાટા હાજર રહ્યા હતા.

અહીં ક્લિક કરી વાંચોઃ મોદીના શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થશે 6500 લોકો, આવી છે તૈયારી

સમારોહમાં પીટી ઉષા, રાહુલ દ્રવિડ, જવગલ શ્રીનાથ, હરભજન સિંહ, બેડમિંટન ખેલાડી સાયના નેહવાલ, કોચ પુલેલા ગોપીચંદ અને જીમનાસ્ટ દીપા કર્માકર સહિત ખેલ દુનિયાના અનેક સ્ટાર હાજર રહ્યા હતા.

ફિલ્મી દુનિયા અને ઉદ્યોગ જગતના દિગ્ગજો

ફિલ્મ જગતમાંથી કંગના રનૌત, સંજય લીલા ભંણસાલી, કરણ જોહર અને રજનીકાંત  સહિત ઘણા સ્ટાર હાજર રહ્યા હતા.
First published: May 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...