Home /News /national-international /પંજાબના શિવસેના નેતા સુધીર સૂરીની ગોળી મારીને હત્યા કરાઈ, શૂટર સંદીપ સિંહની ધરપકડ

પંજાબના શિવસેના નેતા સુધીર સૂરીની ગોળી મારીને હત્યા કરાઈ, શૂટર સંદીપ સિંહની ધરપકડ

અમૃતસરમાં શિવસેના નેતા સુધીર સૂરીની હત્યા કરવામાં આવી છે.

અમૃતસરમાં શિવસેના નેતા સુધીર સૂરીને શુક્રવારે બપોરે એવા સમયે ગોળી મારી દેવામાં આવી, જ્યારે તે ગોપાલ મંદિરની બહાર ભગવાનની મૂર્તિઓ મળવાના વિરોધમાં ધરણા પર બેઠા હતા. એમ કહેવામાં આવી રહ્યું છે કે ભીડમાંથી કોઈએ તેમ ની પર ગોળી ચલાવી દીધી. તેમને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. વિસ્તારમાં હાલ ભયનો માહોલ છે. પોલીસે નાકાબંધી કરીને હુમલાખોરને પકડવાની કોશિશ શરૂ કરી દીધી છે.

વધુ જુઓ ...
    અમૃતસરઃ અમૃતસરમાં શિવસેનાના નેતા સુધીર સૂરીને શુક્રવારે બપોરે તે સમયે ગોળી મારવામાં આવી, જ્યારે તે ગોપાલ મંદિરની બહાર ભગવાનની મૂર્તિઓ મળવાના વિરોધમાં ધરણા પર બેઠા હતા. એમ કહેવામાં આવી રહ્યું છે કે ટોળામાંથી કોઈએ તેમની પર ફાયરિંગ કર્યું હતું. તેમને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. હુમલા પછી વિસ્તારમાં ડરનો માહોલ છે. પોલીસે નાકાબંધી કરીને શૂટર સંદીપ સિંહની ધરપકડ કરી છે.

    સમગ્ર વિસ્તાર છાવણીમાં બદલાઈ ગયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુધીર સૂરી ગેંગસ્ટરના ટાર્ગેટ પર હતા અને તેમની પર હુમલાનું ષડયંત્ર બની રહ્યું હતું. થોડા દિવસ પહેલા ધરપકડ કરવામાં આવેલા ગેંગસ્ટરે પોલીસ પૂછપરછમાં એ વાતનો ખુલસો કર્યો હતો કે સુધીર સૂરી પર હુમલો કરવાનો હતો અને તેણે તેના માટે રેકી કરી હતી.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Firing, Punjab Politics, Shiv sena

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन