Home /News /national-international /prostitution spa center: સ્પાની આડમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું, પોલીસે સાતને કઢંગી હાલતમાં પકડ્યા

prostitution spa center: સ્પાની આડમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું, પોલીસે સાતને કઢંગી હાલતમાં પકડ્યા

પકડાયેલી યુવતીઓ અને યુવકોની તસવીર

prostitution caught in spa center Rajasthan: પોલીસે પકડેલા યુવકો જાલોર અને પીપાડ નિવાસી છે. જ્યારે યુવતીઓ દિલ્હી, હરિયાણા અને પશ્ચિમ બંગાળની નિવાસી છે.

    પ્રેમદાન દેથા, બાડમેરઃ ભારત-પાકિસ્તાન સરહદ (India pakistan border) ઉપર વસેલા બાડમેરમાં દેહ વેપારનો મોટું રેકેટ (sex racket caught in badmer) ઝડપાયો છે. આરોપ છે કે બહારના રાજ્યોની યુવતીઓ લાવીને સ્પાની આડમાં ગોરખધંધાનું સંચાલન કરતી હતી. સુચના મળ્યા બાદ બાડમેર પોલીસે જિલ્લા મુખ્યાલય સ્થિત ગોલ્ડન સ્પામાં મોટી કાર્યવાહી કરી હતી. પોલીસે રેડ દ (police raid on spa center ) રમિયાન પાંચ યુવતીઓ સહિત બે યુવકોની ધરપકડ કરી હતી. ઘટના બાદ પોલીસે ફરિયાદ (police complaint) નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

    મળતી માહિતી પ્રમાણે બાડમેર જિલ્લાના મુખ્યાલય ઉપર ચામુંડા ચોકડી પાસે ગોલ્ડન સ્પામાં પોલીસ ઉપાધીક્ષક આનંદ સિહના નેતૃત્વમાં પોલીસે કાર્યવાહી કરતા પાંચ યુવતીઓ સહિત બે યુવકોની (prostitution caught in spa center) ધરપકડ હતી. સ્પાની આડમાં ચાલતા અનૈતિક કાર્યોની ફરિયાદ મળી રહી હતી. ત્યારબાદ પોલીસે ડમી ગ્રાહક મોકલીને ફરિયાદની ખરાઈ કરી હતી અને ત્યરાબદ કોતવાલી પોલીસે રેડ પાડી હતી.

    પોલીસે 5 યુવતીઓ સહતિ 2 યુવકોની કરી ધરપકડ
    પોલીસ ઉપાધીક્ષક આનંદ સિંહના જણાવ્યા પ્રમાણે સ્પાની આડમાં સેક્સ રેકેટની ફરિયાદ મળી રહી હતી. ત્યારબાદ રેડ કરીને પીટા એક્ટ હેઠળ 5 યુવતીઓ સહિત બે યુવકોની ધરપકડ કરી હતી. માનવામાં આવી રહ્યું હતું કે ગોલ્ડન સ્પાનું સંચાલન કરી રહેલા બે યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ બે યુવકોની પૂછપરછ કરી રહી છે.

    માનવામાં આવી રહ્યું છે કે શાંત ગણાતા સરહદી વિસ્તારમાં સ્પાની આડમાં અનૈતિક કાર્ય ગતિ પકડી રહી છે. પોલીસે પહેલા પણ આ પ્રકારની કાર્યવાહી કરી ચુકી છે. આવી સ્થિતિમાં એકવાર ફરીથી મોટી કાર્યવાહી કરીને મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે પકડેલા યુવકો જાલોર અને પીપાડ નિવાસી છે. જ્યારે યુવતીઓ દિલ્હી, હરિયાણા અને પશ્ચિમ બંગાળની નિવાસી છે.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ શું તમે ગજાનંદ પૌંવા હાઉસના પૌંવા ખાવા જાઓ છો? તો આ સમાચાર ચોક્કસ વાચવા જોઈએ

    ઉદયપુરમાં હવાલા કારોબારનો ખુલાસો
    ઉદયપુરમાં બુધવારે હવાલાના મોટા કારોબારનો ખુવાસો થયો છે. શહરના ઘંટાધર પોલીસ સ્ટેશનના એક કરોડ 48 લાખ 50 હજારની હવાલા રાશીને જપ્ત કરી છે. હાવાલની આ રાશિ એક કારમાં સીટની નીચે સંતાડીને રાખી હતી. પોલીસે રોકડ સહિત કારને જપ્ત કરી તેમાં સવાર બે યુવકો અને એક સગીરની ધરપકડ કરી હતી.

    આ પણ વાંચોઃ-ગર્લફ્રેન્ડ સાથે કરેલો પ્રયોગ પડ્યો ઉલટો, બોયફ્રેન્ડની સેક્સ લાઈફ થઈ ગઈ બરબાદ

    આ પણ વાંચોઃ-બાથરૂમમાં સ્નાન કરતી પત્નીએ જોયો ગુપ્ત કેમેરો, પતિની હરકતો જોઈને મહિલા થઈ ગઈ શરમથી 'પાણી-પાણી'

    પ્રાપ્ત રકમ ઉદેપુરથી ગુજરાત લઈ જવાતી હતી. પોલીસ તેની પૂછપરછ કરીને હવાલા કારોબારીની તપાસ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો. કારથી આટલી મોટી રકમ મળ્યા બાદ પોલીસ પણ સતર્કતાની સાથે મામલાની તપાસમાં લાગી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Crime news, Rajasthan news, Sex racket

    विज्ञापन
    विज्ञापन