Home /News /national-international /

રાષ્ટ્રપતિ અને PMએ માનૂષીને મિસ વર્લ્ડ બનવા બદલ પાઠવી શુભેચ્છા

રાષ્ટ્રપતિ અને PMએ માનૂષીને મિસ વર્લ્ડ બનવા બદલ પાઠવી શુભેચ્છા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગ અને પીએમ મોદીએ માનુષી છિલ્લરને 'મિસ વર્લ્ડ 2017'નો તાજ જીતવા પર શુભેચ્છાઓ પાઠવી હતી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગ અને પીએમ મોદીએ માનુષી છિલ્લરને 'મિસ વર્લ્ડ 2017'નો તાજ જીતવા પર શુભેચ્છાઓ પાઠવી હતી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગ અને પીએમ મોદીએ માનુષી છિલ્લરને 'મિસ વર્લ્ડ 2017'નો તાજ જીતવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.


કોવિંદે ટ્વિટ કર્યું કે, મિસ વર્લ્ડનો ખિતાબ જીતવા માટે માનુષી છિલ્લરને શુભેચ્છા. આનાથી આપણા દેશની દરેક મહિલાને પોતાના સ્વપ્ન પૂરા કરવાની પ્રેરણા મળશે. પછી તે ગમે તે જ ફિલ્ડમાં હોય.






મોદીએ ટ્વિટ કરતાં લખ્યું કે, માનુષી છિલ્લરને શુભેચ્છા. ભારતને પોતાની ઉપલબ્ધિ પર ગર્વ છે. ભારતની માનુષી છિલ્લરને મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કર્યો. 17 વર્ષ બાદ કોઈ ભારતીય સુંદરીના માથે આ તાજ સોંભ્યો છે.






માનુષી આ ખિતાબ જીતનાર છઠ્ઠી ભારતીય છે. આ પહેલા પ્રિયંકા ચોપડાએ વર્ષ 2000માં આ તાજ મેળવ્યો હતો. પ્રિયંકા ચોપરાએ પણ ટ્વિટ કરીને માનુષીને શુભેચ્છા પાઠવી હતી.

First published:

Tags: Manushi Chhillar, Miss World 2017, Pm narendr modi, President ramnatha kovind

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन