અર્થવ્યવસ્થા સુધારવામાં કોંગ્રેસી અર્થશાસ્ત્રીઓ-નાણામંત્રીઓનું યોગદાન: મુખર્જી

News18 Gujarati
Updated: January 31, 2018, 11:59 AM IST
અર્થવ્યવસ્થા સુધારવામાં કોંગ્રેસી અર્થશાસ્ત્રીઓ-નાણામંત્રીઓનું યોગદાન: મુખર્જી

  • Share this:
સામાન્ય બજેટ ગુરૂવારે સંસદમાં રજૂ થશે. આ પહેલા જ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ એક નિવેદને એકવાર ફરીથી રાજકિય તોફાન ઉભો થઈ ગયો છે. પ્રણવ મુખર્જિએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, કોંગ્રેસના નાણામંત્રી અને અર્થવ્યવસ્થા બદલવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. મુખર્જીએ કહ્યું છે કે, પી. ચિદમ્બરમ, મનમોહન સિંહ અને મોટેક સિંહ આહલુવાલિયા ભારતની અર્થવ્યવસ્થાને સજાવનાર ત્રણ વાસ્તુકાર રહ્યાં છે.

ચિદમ્બરની પુસ્તક થઈ લોન્ચ પી. ચિદમ્બરમની પુસ્તક સ્પીકિંગ ટ્રૂથ ટૂ પાવરના ઉદ્ધાટનના અવસર પર બોલી રહ્યાં હતા. તેમને વર્તમાન કેન્દ્ર પર પણ અપ્રત્યક્ષ રૂપમાં શાબ્દિક પ્રહારો કર્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે, ચિદમ્બરમે વર્તમાન સમયમાં પ્રોફેશનલ તરીકે હિંસા, ધીમી વિકાસ ગતિ અને બેરોજગારીના લક્ષણોની ઓળખ કરી છે. તેમને કહ્યું છે કે, ચિદમ્બરમે સાહસનું કામ કર્યું છે.

સંસદને ચાલવા ના દેવી દેશ સાથે દગાખોરી

મુખર્જીએ સમારોહમાં કહ્યું કે, જ્યારે તેમને આ પુસ્તકના ઉદ્ધાટન માટે બોલાવવામાં આવ્યા ત્યારે તેઓ ચોકી ગયા હતા. જોકે, તેની સાથે તેમને સંસદમાં વિક્ષેપ કરવાને દેશના લોકો સાથે દગાખોરી ગણાવી હતી. પોતાની પુસ્તક કહ્યું કે, ધાર્મિક સ્વતંત્રતા અને સહનશીલતા બાબતે ભારત નીચેથી ચોથા નંબર પર છે. તેમને કહ્યું કે, જો સાચુ બોલવામાં આવશે નહી તો પોતાના પૂર્વજો સાથે દગો થશે.
First published: January 30, 2018, 11:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading