Home /News /national-international /PM નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે કરી વાત, રશિયા સાથે યુદ્ધને લઈને કરી આ મહત્વની ઓફર

PM નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે કરી વાત, રશિયા સાથે યુદ્ધને લઈને કરી આ મહત્વની ઓફર

PM Narendra modi and Ukrainian President Volodymyr Zelensky

પ્રધાન મંત્રી કાર્યાલય (PMO) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પીએમ મોદીએ સમસ્યાનો ઉકેલ લાવવા માટે, વાતચીત અને કૂટનીતિના વહેલા અંતની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો. આ દરમિયાન વડા પ્રધાન મોદીએ રશિયન સૈનિકો સામે આ પૂર્વ યુરોપીય દેશમાં હાજર પરમાણુ સ્થાપનોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે વડાપ્રધાન મોદીએ ઝેલેન્સકીને કહ્યું કે ભારત શાંતિ પ્રયાસોમાં સહયોગ આપવા તૈયાર છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ મંગળવારે સાંજે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી (Ukrainian President Volodymyr Zelensky) સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ (conflict between Ukraine-Russia)અંગે ચર્ચા કરી હતી. વડા પ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પીએમ મોદીએ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સંઘર્ષ, વાતચીત અને કૂટનીતિના વહેલા અંતની જરૂરિયાતનો પુનરોચ્ચાર કઇઓર્યો હતો. આ દરમિયાન વડા પ્રધાન મોદીએ રશિયન સૈનિકો સામે આ પૂર્વ યુરોપીય દેશમાં હાજર પરમાણુ સ્થાપનોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

    આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ઝેલેન્સકીને કહ્યું કે ભારત શાંતિ પ્રયાસોમાં સહયોગ આપવા તૈયાર છે. આ સાથે બંને દેશોના વડાઓ વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી.

    આ પણ વાંચો: કાલથી લોન્ચ થશે Jio True 5G બીટા ટ્રાયલ, આ યુઝર્સને મળશે True 5G નો અનુભવ

    આ સમાચાર હમણાં જ આવ્યા છે અને તમે તેને સૌથી પહેલા News18Guajrati પર વાંચી રહ્યા છો. અમને માહિતી મળતી હોવાથી અમે તેને અપડેટ કરીએ છીએ. વધુ અપડેટ માટે આ સમાચારને રિફ્રેશ કરતા રહો, જેથી તમને તમામ અપડેટ તરત જ મળી શકે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: PM Narendra Mod, Russia and Ukraine War

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन