LIVE NOW

મની કી બાત : PM મોદીની અપીલ- આ દિવાળીમાં દીકરીઓના સન્માનમાં કાર્યક્રમ રાખો

બીજી વાર વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ ચોથી વાર મન કી બાત કાર્યક્રમના માધ્યમથી લોકોને સંબોબિત કર્યા

gujarati.news18.com | September 29, 2019, 12:07 PM IST
facebook Twitter Linkedin
Last Updated September 29, 2019
auto-refresh
11:28 am (IST)
11:18 am (IST)
11:10 am (IST)
Load More
Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે રવિવારે 'મન કી બાત' (Mann Ki Baat) રેડિયો કાર્યક્રમના માધ્યમથી દેશવાસીઓ સાથે વાત કરી રહ્યા છે. બીજી વાર વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી ચોથી વાર આ કાર્યક્રમના માધ્યમથી લોકોને સંબોધિત કરી રહ્યા છે.

અગાઉના 'મન કી બાત' કાર્યક્રમમાં પીએમ મોદીએ અનેક વાતો કહી હતી જેમાં પ્લાસ્ટિક મુક્ત ભારત (Plastic Free India) સપનું હોવાની વાતને પ્રાધ્યાન્ય આપ્યું હતું. તેની સાથે જ પીએમ મોદીએ યુવાઓને ફિટ ઈન્ડિયા મિશન (Fit India Mission) સાથે જોડાવવાનો આગ્રહ પણ કર્યો હતો.

નોંધનીય છે કે, પીએમ મોદી દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત દ્વારા લોકોને સંબોધિત કરે છે. તેની સાથે જ તેઓએ વધુમાં વધુ લોકોને આ કાર્યક્રમથી જોડાવવાની પણ અપીલ કરી.