PM Modi in pune speech : પીએમ મોદીએ કહ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજ (chhatrapati shivaji maharaj) જેવા રાષ્ટ્રનાયકના જીવનમાં પણ તુકારામ જેવા સંતો (sant tukaram) એ મોટી ભૂમિકા નિભાવી, આઝાદીની લડાઈમા્ં વીર સાવરકર(veer savarkar) જીને જ્યારે સજા થઈ, ત્યારે જેલમાં તે હકડીને ચિપલીની જેમ વગાડી તુકારામજીના અભંગ ગાતા હતા
પુણે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુણે (PM Narendra Modi in pune) માં એક રેલીને સંબોધિત (PM Modi Speech) કરતા કહ્યું કે, દેશ આઝાદીનો અમૃત મહોત્ત્સવ મનાવી રહ્યો છે. આપણને ભારતની પ્રાચિન સંસ્કૃતિ પર ગર્વ છે, અને તેનો શ્રેય જાય છે આપણા સાધુ-સંતોની પરંપરાને.
પીએમ મોદીએ કહ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજ જેવા રાષ્ટ્રનાયકના જીવનમાં પણ તુકારામ જેવા સંતોએ મોટી ભૂમિકા નિભાવી, આઝાદીની લડાઈમા્ં વીર સાવરકર જીને જ્યારે સજા થઈ, ત્યારે જેલમાં તે હકડીને ચિપલીની જેમ વગાડી તુકારામજીના અભંગ ગાતા હતા.
આજે દેશ સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસના મંત્ર પર ચાલી રહ્યો છે. સરકારની દરેક યોજનાનો લાભ દરેકને કોઈ પણ બેદભાવ વગર મળી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, સં તુકારામ કહેા હા કે, સમાજમાં ઊંચ નીચનો ભેદભાવ મોટુ પાપ છે. તેમનો આ ઉપદેશ જેટલો ભગવત ભક્તિ માટે છે, એટલો જ મહ્વપૂર્ણ રાષ્ટ્રભક્તિ અને સમાજભક્તિ માટે પણ છે. સં તુકારામજીની દયા, કરૂણા અને સેવાનો બોધ તેમના અભંગો રીકે આજે પણ આપણી પાસે છે. આ અભંગોએ આપણી પેઢીને પ્રેરણા આપે છે. જે ભંગ ન ાય, જે સમયની સાે શાશ્વ અને પ્રાસંગિક રહે છે, તેજ અભંગ હોય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભાર શાશ્વ છે, કેમ કે ભાર સંતોની ધરતી છે. દરેક યુગમાં આપણે ત્યાં, દેશ અને સમાજને દિશા આપવા માટે કોઈને કોઈ મહાન આત્મા અવતરિત થતી રહી છે. દેહૂનું શિલા મંદિર માત્ર ભક્તિ-શક્તિનું એક કેન્દ્ર નથી તે ભારતની સાંસ્કૃતિક ભવિષ્યને પણ ઉજાગર કરે છે.
આ પવિત્ર સ્થાનનું પુનનિર્માણ કરવા માટે હું મંદિર ન્યાસ અને તમામ ભક્તોનો આભાર વ્યક્ત કરૂ છુ. શ્રી સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલકી માર્ગનું નિર્માણ 5 તબક્કામાં થશે અને સંત તુકારામ પાલકી માર્ગનું નિર્માણ 3 તબક્કામાં પુરૂ કરવામાં આવશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર