#News18RisingIndia: પ્રથમ દિવસે દેશના વિકાસના તમામ મુદ્દે થઇ વાત

News18 Gujarati
Updated: February 25, 2019, 11:06 PM IST
#News18RisingIndia: પ્રથમ દિવસે દેશના વિકાસના તમામ મુદ્દે થઇ વાત
આજે વડા પ્રધાન મોદી અને આવતીકાલે ભાજપ પ્રમુખ અમિત શાહ શામેલ થશે. કમલનાથ, ભૂપેશ બધેલ પણ સંબોધન કરશે.

આજે વડા પ્રધાન મોદી અને આવતીકાલે ભાજપ પ્રમુખ અમિત શાહ શામેલ થશે. કમલનાથ, ભૂપેશ બધેલ પણ સંબોધન કરશે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: ન્યૂઝ 18 નેટવર્ક દ્વારા 25-26 ફેબ્રુઆરી દરમિયાન દિલ્હીમાં રાઇઝિંગ ઇન્ડિયા સમિટનું આયોજન કરાયું છે, આ સમિટમાં ધર્મ, રાજનીતિ, બિઝનેસ, ફિલ્મ, અને રમત જગત સાથે સંકળાયેલી હસ્તીઓ પોતાના વિચારો મૂકશે.

પ્રથમ દિવસની શરૂઆત ધાર્મિક ગુરૂઓથી થશે. 'ધ ન્યૂ મંત્રા ઑફ ઇન્ડિયા' સત્રમાં યોગગુરૂ બાબા રામદેવ અને સ્પીરિચ્યુઅલ લીડર સધગુરૂ જગ્ગી વાસુદેવ ચર્ચા કરી હતી. આ સેશનનું સંચાલન જાણીતા ગીતકાર પ્રસૂન જોષી કરી. બીજા સત્રમાં 'ગેટ સેટ ગ્રો' વિષય પર બિઝનેસ લીડર્સ સાથે ચર્ચા થશે. જેમં ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલ, સુનીતા રેડ્ડી, રોબિન રૈન અને અજય સિંહ સાથે નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત અને આર્થિક બાબતોના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગ ભારતની વિકાસ ગાથા વર્ણવી હતી.

ત્રીજા સેશનમાં કેન્દ્ર સરકારના ત્રણ મંત્રીઓ નીતિન ગડકરી, પીયૂશ ગોયલ, રવિશંકર પ્રસાદ વિકાસ ગાથા વર્ણાવી હતી. ચોથા સત્રનું સંબોધન મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી કમલનાથ કર્યું હતું. અંતિમ સત્રમાં વડા પ્રધાન મોદી ' Beyond Politics: Defining National Priorities' વિષય પર ચર્ચા કરી હતી.
First published: February 25, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...