પર્યાવરણની રક્ષા માટે એગ્રીકલ્ચર કોરીડોર બનાવવામાં આવશે :પીએમ મોદી
દિલ્હીના વિજ્ઞાન ભવનથી PM મોદીનું સંબોધન
PM Modi at Save the Soil Program: 'સેવ ધ સોઇલ' કાર્યક્રમ દિલ્હીનાં વિજ્ઞાન ભવન ખાતે યોજાયો હતો. જેમાં પર્યાવરણની રક્ષા માટે જન ચેતાન જરૂરી છે તેમ તેમણે જણાવ્યું છે. આવનારી પેઢીને સારુ સ્વાસ્થ્ય આપવા માટે આ ખુબજ જરૂરી છે. માટીનુંમહત્વ પણ PM મોદીએ તેમની વાતમાં જણાવ્યું છે.
નવી દિલ્હી: આજે વિશ્વ પર્યાવરણ દિવસે PM મોદીએ 'સેવ ધ સોઇલ' કાર્યક્રમમાં હાજરી આપી હતી. અને ત્યાંથી દેશવાસીઓને સંબોધન કર્યું છે. આ કાર્યક્રમ દિલ્હીનાં વિજ્ઞાન ભવન ખાતે યોજાયો હતો. જેમાં પર્યાવરણની રક્ષા માટે જન ચેતાન જરૂરી છે તેમ તેમણે જણાવ્યું છે. આવનારી પેઢીને સારુ સ્વાસ્થ્ય આપવા માટે આ ખુબજ જરૂરી છે. માટીનુંમહત્વ પણ PM મોદીએ તેમની વાતમાં જણાવ્યું છે.
PM મોદીનાં કહેવા પ્રમાણે, અગાઉ આપણા ખેડૂતો જમીનના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત નહોતા. આ સમસ્યાને દૂર કરવા માટે દેશમાં ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપવા માટે એક વિશાળ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ વર્ષના બજેટમાં, અમે જાહેરાત કરી છે કે ગંગા નદી કોરિડોર સાથે કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે.
PM મોદી 'સેવ સોઇલ મૂવમેન્ટ' કાર્યક્રમમાં જણાવ્યું કે, આજે, ભારતે તેના લક્ષ્યાંક કરતાં 5 મહિના આગળ પેટ્રોલમાં 10% ઇથેનોલ મિશ્રણ હાંસલ કર્યું છે.
PM મોદીએ તેમનાં સંબોધનમાં ઉમેર્યું કે, જૈવવિવિધતા અને વન્યજીવન સંબંધિત નીતિઓ જે આજે ભારત અનુસરી રહ્યું છે તેના કારણે પણ વન્યજીવોની સંખ્યામાં રેકોર્ડ વધારો થયો છે.
PM Modi નું સંબોધન
પર્યાવરણની રક્ષા માટે એગ્રીકલ્ચર કોરીડોર બનાવવામાં આવશે :PM ભારતે હમેશા પર્યાવરણની રક્ષા કરી :PM જળ સંરક્ષણથી લોકોને જોડવાનો પ્રયાસ:PM ભારત આજે બાયો ડાયવર્સિટી તરફ આગળ વધ્યો" "જગ્ગી વાસુદેવ માટી બચાવ આંદોલન ચલાવે છે" "સ્વસ્થ માટી પાકની વૃદ્ધિ વધારવા મદદ કરશે" "માટી બચાવવા પાંચ મુખ્ય વાતોને ધ્યાનમાં રાખો" "ભારત દેશ હંમેશા પર્યાવરણ બચાવમાં આગળ રહ્યો"
આજે વિશ્વ પર્યાવરણ દિવસ દિલ્હીમાં 'સેવ ધ સોઈલ' કાર્યક્રમ 'સેવ ધ સોઈલ' કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે કાર્યક્રમ "આપણા પાંચ તત્વોમાં એક માટી છે"
Earlier, our farmers were not aware of soil health. To overcome this problem, a huge campaign was launched to give soil health cards to the farmers in the country. In this year's Budget, we've announced natural farming along the Ganga river corridor will be promoted: PM Modi pic.twitter.com/FUD7Fsm4ZC