LIVE NOW

ભારતના 15માં વડાપ્રધાન બન્યા નરેન્દ્ર મોદી, ત્રણ ગુજરાતીઓએ લીધા શપથ

મોદી સરકાર 2.0 : શપથ ગ્રહણ સમારોહમાં 8 હજારથી વધુ મહાનુભાવોને અપાયું આમંત્રણ

gujarati.news18.com | May 30, 2019, 10:56 PM IST
facebook Twitter Linkedin
Last Updated May 30, 2019
auto-refresh

Highlights

ન્યૂઝ18 ગુજરાતી : નરેન્દ્ર મોદી આજે (ગુરુવાર) બીજી વાર વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા. 2014ની જેમ જ આ વખતે વડાપ્રધાન મોદી અને તેમના મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ મેગા ઇવેન્ટ હતી. કાર્યક્રમમાં સામેલ થવા માટે 8000 મહેમાનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

સાથે જ મોદી કેબિનેટના સંભવિત મંત્રીઓના નામોની યાદી પણ આવી ગઈ છે. જેમાં ડિમ્પલ યાદવને હરાવનારા સુબ્રત પાઠક, રાજનાથ સિંહ, મુખ્તાર અબ્બાસ નકવી, પીયૂષ ગોયલ, સ્મૃતિ ઈરાની, નિતીન ગડકરી, રામવિલાસ પાસવાન, નિર્મલા સીતારમણ, પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદ, અનુપ્રિયા પટેલ, નરેન્દ્ર સિંહ તોમર, ધર્મેન્દ્ર પ્રધાન, જેપી નડ્ડા, ગિરિરાજ સિંહ, આરકે સિંહ, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, અર્જુન સિંહ, ગજેન્દ્ર સિંહ શેખાવતા, રામદાસ આઠવલે સામેલ છે.

પીએમ મોદીના હોમ સ્ટેટ ગુજરાતના બે સાંસદો પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.આમ અમિત શાહ સહિત કુલ ત્રણ ગુજરાતીઓ નવા કેબિનેટમાં સામેલ થયા છે.
8:34 pm (IST)
Cabinet Ministers
1. Shri Narendra Modi
2. Shri Raj Nath Singh
3. Shri Amit Shah
4. Shri Nitin Jairam Gadkari
5. Shri D. V. Sadananda Gowda
6. Smt. Nirmala Sitharaman
7. Shri Ramvilas Paswan
8. Shri Narendra Singh Tomar
9. Shri Ravi Shankar Prasad
10. Smt. Harsimrat Kaur Badal
11. Shri Thaawar Chand Gehlot
12. Dr. Subrahmanyam Jaishankar
13. Shri Ramesh Pokhriyal ‘Nishank’
14. Shri Arjun Munda
15. Smt. Smriti Zubin Irani
16. Dr. Harsh Vardhan
17. Shri Prakash Javadekar
18. Shri Piyush Goyal
19. Shri Dharmendra Pradhan
20. Shri Mukhtar Abbas Naqvi
21. Shri Pralhad Joshi
22. Dr. Mahendra Nath Pandey
23. Shri Arvind Ganpat Sawant
24. Shri Giriraj Singh
25. Shri Gajendra Singh Shekhawat
 
Ministers of State (Independent Charge)
1. Shri Santosh Kumar Gangwar
2. Rao Inderjit Singh
3. Shri Shripad Yesso Naik
4. Dr. Jitendra Singh
5. Shri Kiren Rijiju
6. Shri Prahalad Singh Patel
7. Shri Raj Kumar Singh
8. Shri Hardeep Singh Puri
9. Shri Mansukh L. Mandaviya
 
Ministers of State
1. Shri Faggansingh Kulaste
2. Shri Ashwini Kumar Choubey
3. Shri Arjun Ram Meghwal
4. General (Retd.) V. K. Singh
5. Shri Krishan Pal 
6. Shri Danve Raosaheb Dadarao 
7. Shri G. Kishan Reddy
8. Shri Parshottam Rupala
9. Shri Ramdas Athawale
10. Sadhvi Niranjan Jyoti
11. Shri Babul Supriyo
12. Shri Sanjeev Kumar Balyan
13. Shri Dhotre Sanjay Shamrao
14. Shri Anurag Singh Thakur
15. Shri Angadi Suresh Channabasappa 
16. Shri Nityanand Rai
17. Shri. Rattan Lal Kataria
18. Shri V. Muraleedharan
19. Smt. Renuka Singh Saruta
20. Shri Som Parkash
21. Shri Rameswar Teli
22. Shri Pratap Chandra Sarangi
23. Shri Kailash Choudhary
24. Smt. Debasree Chaudhuri
8:32 pm (IST)

કોંગ્રેસે વડાપ્રધાન મોદી અને નવા મંત્રીઓને ટ્વીટર પર શુભેચ્છા પાઠવી હતી


Load More