લો બોલો! રમકડાં માટે આતૂરતાથી રાહ જોઈ રહેલા બાળકો માટે પિતા ગુજરાતથી લાવ્યો બીજી મમ્મી

લો બોલો! રમકડાં માટે આતૂરતાથી રાહ જોઈ રહેલા બાળકો માટે પિતા ગુજરાતથી લાવ્યો બીજી મમ્મી
પ્રતિકાત્મક તસવીર

બિહારના રહેનારા ધનેશ ચૌધરી આશરે સાત મહિના પહેલા પોતાની પત્ની અને ત્રણ બાળકોનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કરવા માટે ગુજરાત આવ્યો હતો. હવે સાત મહિના બાદ તે પોતાના ઘરે બિહારના પનપુરા ગામ પહોંચ્યો હતો.

 • Share this:
  ગયાઃ બીહારના (Bihar) ગયા (Gaya) જિલ્લાના ધનરુખ પોલીસ સ્ટેશન (dhanrukh police station) વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બિહારના ગયા જિલ્લાના ધનરુઆ પોલીસ સ્ટેશનમાં આવતા પનપુરા ગામમાં રહેનારા ધનેશ ચૌધરી આશરે સાત મહિના પહેલા પોતાની પત્ની અને ત્રણ બાળકોનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કરવા માટે ગુજરાત (Gujarat) આવ્યો હતો. હવે સાત મહિના બાદ ધનેશ ચૌધરી ગુજરાતથી પરત પનપુરા ગામ સ્થિત પોતાના ઘરે પહોંચ્યો હતો. ધનેશ પોતાના બાળકો માટે રમકડા અને કપડા અને ગિફ્ટ લઈને ન આવ્યો. પરંતુ તે પોતાના બાળકો માટે બીજી મમ્મી (second mother) જરૂર લઈને આવ્યો હતો. ધનેશ ચૌધરીએ પહેલી પત્ની હોવા છતાં બીજી યુવતી સાથે લગ્ન (marriage) કર્યા હતા.

  આ સાથે સાસરીના લોકોએ સીમા દેવીને અપનાવવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. આ ઉપરાંત સીમા દેવીને ઘરમાંથી કાઢી મકૂ હીત. એટલું જ નહીં સાસરીના લોકો સીમા દેવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.  બીજી તરફ ઘરે બાળકો અને તેની પત્ની સીમા દેવી ધનેશ ચૌધરીના ઘરે પરત ફરવા માટે આતૂરતાથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ તેની પત્નીને ક્યાં ખબર હતી કે તે પોતાની સાથે તેની સૌતન લઈને આવશે. ધનેશ ચૌધરીએ સીમા દેવીની સાથે 11 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સીમાને બે પુત્ર અને એક પુત્રી હતી.

  આ પણ વાંચોઃ-અમદાવાદની યુવતીની કરુણ કહાની! પતિએ ઘરમાંથી કાઢી મૂકી, સંતાનો સાથે વાત પણ ન કરવા દીધી, મામલો પોલીસ પાસે પહોંચ્યો

  આ પણ વાંચોઃ-ગાંધીનગરઃ હૃદયદ્રાવક ઘટના! કોરોનાના કારણે સવારે પતિ અને સાંજે પત્નીનું મોત, એક જ દિવસે પરિવારે બે સ્વજન ગુમાવ્યા

  સાત મહિના પહેલા જ્યારે ધનેશ ચૌધરી ગયાથી કામ કરવા માટે ગુજરાત ગયો હતો. આ દરમિયાન પોતાની પત્ની સીમા અને પોતાના બાળકો સાથે આવીને જહાનાબાદ જિલ્લાના કાકો સ્થિત પોતાના પીયર રહેવા જતી રહી હતી.

  આ પણ વાંચોઃ-પત્ની-બાળકોની હત્યા કર્યા બાદ ઘરે આવેલી શિક્ષિકાને મારી સાઈકો કિલરે કર્યું સેક્સ, આરોપીએ જણાવ્યું કેમ કરી હત્યાઓ?

  આ પણ વાંચોઃ-અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો! પરિણીતા ગર્ભવતી થઈ ત્યારે જ ઘરે આવી પતિની પ્રેમિકા અને પછી...

  હવે સીમા દેવીને પોતાના પતિ ઘરે પરત ફરવા અને બીજા લગ્ન કરવા અંગે જાણકારી મળી હતી. આ સાથે મંગળવારે સીમા દેવી અને બાળકો અને પરિજનો સાથે લઈને પતિના ઘરે ધનપુરા પહોંચી.  પતિના ઘરે પહોંચીને ધનેશ ચૌધરી દ્વારા બીજા લગ્ન કરવાનો વિરોધ કર્યો હતો. આના ઉપર પતિ સહિત સાસરીના અન્ય સદસ્યોને મળીને સીમા દેવી અને પોતાના પીયરના લોકો સાથે મારામારી કરી હતી.
  Published by:ankit patel
  First published:April 21, 2021, 22:34 IST

  ટૉપ ન્યૂઝ