Home /News /national-international /

પંજાબના પઠાણકોટ એરબેઝ પર મોટો આતંકી હુમલો, ચાર આતંકી ઠાર

પંજાબના પઠાણકોટ એરબેઝ પર મોટો આતંકી હુમલો, ચાર આતંકી ઠાર

પઠાણકોટઃ પંજાબના પઠાણકોટના એયરફોર્સ બેઝ પર મોટો આતંકી હુમલો થયો છે. જાણવા મળ્યા મુજબ અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના 4 આતંકી ઠાર મરાયા છે. જ્યારે આતંકીઓ સાથેની અથડામણમાં બે જવાન શહીદ થયા છે.

પઠાણકોટઃ પંજાબના પઠાણકોટના એયરફોર્સ બેઝ પર મોટો આતંકી હુમલો થયો છે. જાણવા મળ્યા મુજબ અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના 4 આતંકી ઠાર મરાયા છે. જ્યારે આતંકીઓ સાથેની અથડામણમાં બે જવાન શહીદ થયા છે.

  • IBN7
  • Last Updated :
પઠાણકોટઃ પંજાબના પઠાણકોટના એયરફોર્સ બેઝ પર મોટો આતંકી હુમલો થયો છે. જાણવા મળ્યા મુજબ અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના 4 આતંકી ઠાર મરાયા છે. જ્યારે આતંકીઓ સાથેની અથડામણમાં બે જવાન શહીદ થયા છે.

ppp

6-7 આતંકીઓએ એરફોર્સ સ્ટેશન પર હુમલો કર્યો છે. એરફોર્સ સ્ટેશન પર ત્રણ પ્રકારે હુમલો કરવામાં આવ્યો છે.એરફોર્સ સ્ટેશનની બિલ્ડિંગમાં સેનાના ડ્રેસમાં આતંકીઓ છુપાયેલા છે. હેલિકોપ્ટર દ્વારા એરફોર્સ સ્ટેશન પર નજર રખાઇ રહી છે. સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.

pathanattack6

આતંકી હુમલાને પગલે સમગ્ર પંજાબમાં રેડ એલર્ડ જાહેર કરાયું છે. આતંકી સરકારી ગાડીથી અંદર ઘુસ્યા હતા. એનએસએસ અજીત ડોભાલ આ સમગ્ર હુમલા પર નજર રાખી રહ્યા છે.

pathanattack10

ઉલ્લેખનીય છે કે સેનાની વર્દીમાં કેટલાક લોકોએ એસપીની ગાડી છીનવી લીધી હતી. તમામ આતંકીઓ જેસ-એ મહંમદના હોવાની શક્યતા છે. આ આતંકી સંગઠન પાકિસ્તાનનું છે.
First published:

Tags: આતંકી હુમલો, એલર્ટ, કેન્દ્ર સરકાર, દેશ વિદેશ, પંજાબ, પઠાણકોટ, સુરક્ષા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन