હવે કેશ લેવડ-દેવડ માટે નહીં આપવું પડે PAN કાર્ડ, સરકારે કર્યો નિયમોમાં બદલાવ

News18 Gujarati
Updated: November 9, 2019, 3:05 PM IST
હવે કેશ લેવડ-દેવડ માટે નહીં આપવું પડે PAN કાર્ડ, સરકારે કર્યો નિયમોમાં બદલાવ
સરકારે કર્યો નિયમોમાં બદલાવ

6 નવેમ્બરે ફાયનાન્સ મિનિસ્ટ્રી (Minsitry of Finance) દ્વારા નોટીફિકેશન જારી કર્યા બાદ સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટર ટેક્સીઝ (CBDT) ને ઇનકમ ટેક્સ એક્ટ 1962 માં સંશોધન કરતા નવો નિયમ બનાવી નાખ્યો છે.

  • Share this:
નવી દિલ્હી - કેન્દ્ર સરકારના કેટલાંક કામો માટેના પાન કાર્ડ (Pan Card) ની જગ્યા એ આધાર કાર્ડનો ઉપયોગ કરવા માટે નોટિફઆઈ કરી નાખ્યપં છે. 6 નવેમ્બરે ફાયનાન્સ મિનિસ્ટ્રી (Minsitry of Finance) દ્વારા નોટીફિકેશન જારી કર્યા બાદ સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટર ટેક્સીઝ (CBDT) ને ઇનકમ ટેક્સ એક્ટ 1962 માં સંશોધન કરતા નવો નિયમ બનાવી નાખ્યો છે.

કેન્દ્ર સરકારે ઇનકમ ટેક્સ ફૉર્મ્સ (Income Tax Forms) ના ઘણા બધા સેટમાં બદલાવ કર્યો છે. સાથે જ સરકારે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે નિયમોમાં બદલાવ બાદ કોઈ પણ વ્યક્તિ પર કોઈ મુશ્કેલી ન આવે. આપને જણાવી દઈએ કે 1 સપ્ટેમ્બર 2019 પછીના ઈન્કમ ટેક્સ માટે તમે પાન નંબરની જગ્યા એ આધાર નંબરનો ઉપયોગ કરી શકો છો. તે પહેલા સામાન્ય બજેટ 2019 માં નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે એલાન કર્યું હતું કે પાન કાર્ડની જગ્યા એ આધાર કાર્ડ (Aadhaar Card) નો ઉપયોગ પણ માન્ય રહેશે.

આધાર કાર્ડની મદદ પણ ભરી શકાશે ઇન્કમ ટેક્સ રિટર્ન

સરકારના આ પગલાનો અર્થ એ છે કે હવે જ્યારે કોઈના પાસે પાન કાર્ડ ન હોય, તો તેની જગ્યાએ તે પોતાના આધાર કાર્ડનો ઉપયોગ કરી શકે છે. જ્યાં પણ પાન કાર્ડની અનિવાર્યતાની વાત કહેવાઈ હશે, ત્યાં આધારકાર્ડનો ઉપયોગ કરી શકાશે.

ફોર્મ્સમાં થયા બદલાવ
ઈન્કમ ટેક્સ એક્ટ 1962 હેઠળ આવનાર નિયમોમાં બદલાવ બાદ ફૉર્મ નંબર 3AC, 3AD, 10CCB, 10CCBA, 10CCBB, 10CCBBA, 10CCBC વગેરે માં બદલાવ થઈ ચૂકેલ છે. આ ફોર્મ્સમાં કોઈ પણ પૂર્તિની ગણતરી નંબર અથવા આધાર નંબર લખેલ.
Loading...

કેટલી વખત સેક્સ માણવું યોગ્ય કહેવાય? આ ઉંમરે વધુ મણાય છે સેક્સ

આ છે મોતનો આઈલેન્ડ, જે પણ અહીં જાય છે તે પાછો જ નથી ફરતો

 આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં
First published: November 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...