J&K: પાકના ફાયરિંગમાં જવાન શહીદ, અથડામણમાં 3 આતંકી ઠાર

શ્રીનગરઃ જમ્મુ-કશ્મીરમાં સોમવારે એક તરફી પાકિસ્તાન સીમા પર થયેલા ફાયરિંગમાં એક જવાન શહીદ થયો છે. જ્યારે ઉત્તરી કશ્મીરના કુપવાડા જિલ્લામાં ચાલી રહેલા અભિયાન દરમિયાન સુરક્ષાદળો સાથેની અથડામણમાં ત્રણ આતંકી માર્યા ગયા છે.

  • IBN7
  • Last Updated :
  • Share this:
શ્રીનગરઃ જમ્મુ-કશ્મીરમાં સોમવારે એક તરફી પાકિસ્તાન સીમા પર થયેલા ફાયરિંગમાં એક જવાન શહીદ થયો છે. જ્યારે ઉત્તરી કશ્મીરના કુપવાડા જિલ્લામાં ચાલી રહેલા અભિયાન દરમિયાન સુરક્ષાદળો સાથેની અથડામણમાં ત્રણ આતંકી માર્યા ગયા છે.
સેનાના એક અધિકારીના જણાવ્યા મુજબ મનીગાહના જંગલોમાં સુરક્ષાજવાનો સાથે અથડામણમાં ત્રણ આતંકવાદી માર્યા ગયા છે. બાતમીના આધારે 13 નવેમ્બરથી જ જંગલ વિસ્તારમાં જવાનો દ્વારા તપાસ અભિયાન ચાલુ છે. 17 નવેમ્બરના આતંકીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણમાં 41 રાષ્ટ્રીય રાઇફલ્સના કમાંડિંગ અધિકારી કર્નલ સંતોષ મહાદિક શહીદ થયા હતા. જિલ્લામાં રવિવારે ગોળીબારીમાં બે જવાનો ઘવાયા હતા.
First published: