ભારતીય સેનાએ પાકને આપ્યો જડબાતોડ જવાબ, હાજીપીર પોસ્ટને ઉડાવી

News18 Gujarati
Updated: February 19, 2018, 10:04 PM IST
ભારતીય સેનાએ પાકને આપ્યો જડબાતોડ જવાબ, હાજીપીર પોસ્ટને ઉડાવી
ડેમો પિક

  • Share this:
જમ્મૂ: પાકિસ્તાન દ્વારા એલઓસી પર સતત સીઝફાયર ઉલ્લંઘન કરવાના વિરૂદ્ધમાં ભારતે જડબાતોડ આપ્યો છે. રિપોર્ટ અનુસાર ઈન્ડિયન આર્મીએ પાકિસ્તાનની હાજીપીર પોસ્ટને ફુકી મારી છે. જ્યારે સાંજથી પાકિસ્તાન ઉડી સેક્ટરમાં ફાયરિંગ કરી રહ્યું હતું. પાકિસ્તાની ફાયરિંગમાં ત્રણ સ્થાનિક નાગરિક ઈજાગ્રસ્ત થઈ ગયા છે.

પાકિસ્તાની ફાયરિંગના જવાબમાં ભારતીય જવાનોએ પણ ફાયરિંગ કરી અને પાકને જડબાતોડ જવાબ આપતા તેની પોસ્ટને તબાહ કરી નાંખી છે. હાજીપીર તે જગ્યા છે, જે પૂંછ અને ઉડીને જોડે છે. ભારતીય જવાનોએ હાજીપીરના નાળા પાસે પાકિસ્તાની બંકરને ઉડાવી દીધું છે.

 
First published: February 19, 2018, 10:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading