Home /News /national-international /

ધીરૂભાઇ અંબાણી, રજનીકાંત સહિત આઠ મહાનુભાવોને અપાશે પદ્મ વિભૂષણ

ધીરૂભાઇ અંબાણી, રજનીકાંત સહિત આઠ મહાનુભાવોને અપાશે પદ્મ વિભૂષણ

દેશમાં ઓદ્યોગિક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર ધીરૂભાઇ અંબાણી, અભિનય ક્ષેત્રે નામના મેળવનાર સાઉથના લીજેન્ડ હીરો રજનીકાંત સહિત આઠ મહાનુભાવોને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરાશે. ઉપરાંત 13 મહાનુભાવોને પદ્મ ભૂષણ અને ત્રણને પદ્મશ્રી એવોર્ડથી સન્માન અપાશે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # દેશમાં ઓદ્યોગિક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર ધીરૂભાઇ અંબાણી, અભિનય ક્ષેત્રે નામના મેળવનાર સાઉથના લીજેન્ડ હીરો રજનીકાંત સહિત આઠ મહાનુભાવોને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરાશે. ઉપરાંત 13 મહાનુભાવોને પદ્મ ભૂષણ અને ત્રણને પદ્મશ્રી એવોર્ડથી સન્માન અપાશે.

પ્રજાસત્તાક પર્વે દેશના સર્વોચ્ચ એવાર્ડથી સન્માનિત થનાર વિભૂતિઓના નામ જાહેર કરાયા છે. દેશના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર રિલાયન્સ ગ્રુપના સ્થાપક ધીરૂભાઇ અંબાણીને ભારત સરકાર દ્વારા મરણોત્તર પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરાશે.

પદ્મ વિભૂષણ

1. ધીરૂભાઇ અંબાણી (મરણોત્તર)

2. શ્રી શ્રી રવિશંકર મહારાજ,

3. રજનીકાંત,

4. રામોજી રાવ,

5. ડોક્ટર વિશ્વનાથન શાંતા,

6. જગમોહન

7. ગિરિજા દેવી,

8. યામિની કૃષ્ણામૂર્તિ,
પદ્મ ભૂષણ

1. સાયના નહેવાલ

2. સાનિયા મિર્ઝા

3. અનુપમ ખેર

4. ઇંદૂ જૈન (બેનેટ કોલમેન)

5. રોબર્ટ ડી બ્લેકવેલ (ભારતમાં અમેરિકાનાં પૂર્વ રાજદૂત)

6. બરજિંદર સિંહ હમદર્દ

7. પ્રોફેસર ડી નાગેશ્વર રેડ્ડી

8. ઉદિત નારાયણ

9. હીસનામ કન્હઇ લાલ

10. રામા સુતાર

11. વિનોદ રાય

12. સ્વામી તેજોમયાનંદ

13. પ્રોફેસર એનએસ રામાનુજા તતાચાર્ય

પદ્મ શ્રી

1. વરિષ્ઠ વકિલ ઉજ્જવલ નિકમ

2. પ્રિયંકા ચોપરા

3. અજય દેવગણ,
First published:

Tags: અજય દેવગન, ઉજ્જવલ નિકમ, ધીરૂભાઇ અંબાણી, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ, પદ્મ શ્રી, પ્રિયંકા ચોપરા, રજનીકાંત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन