કાશ્મીર : કુપવાડામાં આતંકવાદી સાથે અથડામણમાં એક જવાન શહીદ, એક ઈજાગ્રસ્ત

News18 Gujarati
Updated: July 11, 2018, 4:38 PM IST
કાશ્મીર : કુપવાડામાં આતંકવાદી સાથે અથડામણમાં એક જવાન શહીદ, એક ઈજાગ્રસ્ત
સાંકેતિક તસવીર
News18 Gujarati
Updated: July 11, 2018, 4:38 PM IST
જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં પેરા કમાન્ડોનો એક જવાન શહીદ થઈ ગયો છે. આ અથડામણમાં અન્ય એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. જ્યાં તેની સ્થિતિ ગંભીર બતાવવામાં આવી રહી છે. સુરક્ષાબળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ અભિયાન તેજ બનાવી દીધું છે.

મળતી માહિતી પ્રમાણે આ અથડામણ કાંદી વિસ્તારના વન ક્ષેત્રમાં થઈ છે. શહીદ જવાનનું નામ મુકલ મીણા બતાવવામાં આવી રહ્યું છે.
First published: July 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...