Home /News /national-international /ખતમ થવાના કગાર પર મહાસાગર પ્રશાંત મહાસાગર; આફ્રિકા, ભારત ,US અને ઓસ્ટ્રેલિયા મળીને બનાવશે સુપરકોન્ટીનેંટ

ખતમ થવાના કગાર પર મહાસાગર પ્રશાંત મહાસાગર; આફ્રિકા, ભારત ,US અને ઓસ્ટ્રેલિયા મળીને બનાવશે સુપરકોન્ટીનેંટ

ખતમ થવાના કગાર પર મહાસાગર પ્રશાંત મહાસાગર

End of Pacific Ocean: દર વર્ષે પેસિફિક પ્લેટ કેટલાક સેન્ટીમિટર યુરેશિયન પ્લેટ અને ઈંડો-ઓસ્ટ્રેલિયન પ્લેટમાં જઈ રહી છે. પ્રશાંત મહાસાગર ઓછામાં ઓછો 30થી 35 વર્ષ સુધી ચાલી શકશે. બધી પ્લેટો નજીક આવી રહી છે. અને ગમે ત્યારે પણ ટકરાઈ શકે છે. પ્રશાંત મહાસાગરનું આયુષ્ય હવે પૂરુ થવા આવ્યું છે, કારણ કે આ મહાસાગર હવે ખત્મ થવા જઈ રહ્યો છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: પ્રશાંત મહાસાગરનું આયુષ્ય હવે પૂરુ થવા આવ્યું છે, કારણ કે આ મહાસાગર હવે ખત્મ થવા જઈ રહ્યો છે. પૃથ્વીની નીચે આવેલી ટેક્નોનીક પ્લેટો પોતાની જગ્યા પરથી હલન ચલન કરતી હોય તેવુ સુપરકમ્પ્યુટરે અનુમાન લગાવ્યું છે. જો વિશ્વના નકશામાંથી આ મહાસાગર ખતમ થઈ જાય તો શું થશે? શું હવે બધા મહાસાગરો એકબાીજાને મળવાનાં છે?

    આપણી દુનિયા માટે ખરાબ સમાચાર છે કે, પ્રશાંત મહાસાગર ખતમ થવાનો છે. જ્યારે આ વચ્ચે સારા સમાચાર એ છે કે, તેને ખતમ થવામાં હજી થોડી વેર છે. આ મહાસાગર ઓછામાં ઓછો 30થી 35 વર્ષ સુધી ચાલે તેમ છે. શક્ય છે અને સંભાવના છે કે, તે 100કે તેથી વધુ વર્ષ માટે પણ રહીં જાય. પરંતુ એ શક્ય એટલા માટે નથી કારણ કે બધી પ્લેટો નજીક આવી રહી છે. અને ગમે ત્યારે પણ ટકરાઈ શકે છે.

    આ પણ વાંચો: 3 દિવસમાં જ સેનાએ લીધો બદલો, SPOની હત્યા કરનારા 4 આતંકીઓને પતાવી દીધા

    ઓસ્ટ્રેલિયાની Curtin Universityના વૈજ્ઞાનિકોના અભ્યાસ પરથી તારણ નીકળ્યું છે કે પ્રશાંત મહાસાગર ખતમ થવાનો છે. મહાસાગરો જેટલા દેખાય એટલા મોટા નથી હોતા, તે દર વર્ષે કેટલાક સેન્ટીમિટર ઓછા થતા હોય છે. પ્રશાંત મહાસાગરમાં Subdection Zone આવેલા છે. જેનામાં કોઈક વાર ટેકટોલનિક પ્લેટો ટકરાઈ શકે છે. મહત્વનું છે કે, આ ઘટનાને Ring Of Fire કહેવામાં આવે છે. જ્યારે પણ બધા જ મહાસાગરો એકબીજાને મળીને સુપરકોન્ટીનેંટ બનાવશે ત્યારે રિંગ ઑફ ફાયરથી પ્રશાંત મહાસાગરનું પાણી અંદર સમાઈ જશે.

    દર વર્ષે પેસિફિક પ્લેટ કેટલાક સેન્ટીમિટર યુરેશિયન પ્લેટ અને ઈંડો-ઓસ્ટ્રેલિયન પ્લેટમાં જઈ રહી છે. આ કારણે એશિયા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા વચ્ચેનું અંતર ઘટી રહ્યુ છે. આનો મતલબ એવો થાય છે કે, આ કોઈક દિવસ એકબીજાથી મળી જશે. જ્યારે આ જગ્યાને અમેસિયા કહેવામાં આવશે. હજી પણ દુનિયાના વૈજ્ઞાનિકોએ નથી સમજી શકતા કે નવો સુપરકોન્ટીનેટ દેખાવમાં કેવો હશે.

    આ પણ વાંચો: ઉત્તર કોરિયાનાં તાનાશાહે જાપાન પર છોડી મિસાઇલ

    દુનિયાને અક્સપર્ટ એવું માને છે નવો સુપરકોન્ટીનેટ એ એક સાઈકલ છે. પ્રમુખ શોધકર્તા ચુઆન હુઆંગના મત પ્રમાણે છેલ્લા 100 વર્ષ કરતા પણ વધારે સમય પ્રમાણે એક વાત સાબીય થઈ છે કે, આ દુનિયામાં દર 60 વર્ષે મહાદ્રિપો એખબીજા સાથે મળતા હોય છે. જેનો સુપરકોન્ટીનેટ કહેવામાં આવે છે. ત્યારે આવા જ સંશોધન પ્રમાણે હવેના 30 કરોડ વર્ષ પછી પ્રશાંત મહાસાગર ખતમ થઈ જાશે.

    આ બાબતે ઘણા લોકોનું માનવુ છે કે, નવો સુપરકોન્ટીનેટ એ Novopangaea હશે. જે મુખ્યત્વે અંટાર્કટિકા, યુરેશિયા, અમેરિકા, અને આફ્રિકાને મળવાથી બનશે. આ સાથે પ્રશાંત મહાસાગર અનેક ભાગોમાં વહેચાઈ જશે. અટલાંટિક અને પ્રશાં મહાસાગર નજીક આવી જશે.
    Published by:Vimal Prajapati
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन