આઇએસથી મુસ્લિમ સમુદાય પોતાના બાળકોને બચાવેઃઓબામા

News18 Gujarati | IBN7
Updated: November 17, 2015, 10:21 AM IST
આઇએસથી મુસ્લિમ સમુદાય પોતાના બાળકોને  બચાવેઃઓબામા
નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપિ બરાક ઓબામાએ એક નિવેદન આપતા જણાવ્યું છે કે, ખુખાર આતંકી સંગઠન આઇએસઆઇએસથી મુસ્લિમ સમુદાય પોતાના બાળકોને બચાવે. સાથે એમ પણ કહ્યુ છે કે, પેરિસ હુમલાને લઇ મુસ્લિમ સમુદાય એટલી નિંદા નથી કરતું જેટલી થવી જોઇએ.

  • IBN7
  • Last Updated: November 17, 2015, 10:21 AM IST
  • Share this:
નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપિ બરાક ઓબામાએ એક નિવેદન આપતા જણાવ્યું છે કે, ખુખાર આતંકી સંગઠન આઇએસઆઇએસથી મુસ્લિમ સમુદાય પોતાના
બાળકોને બચાવે. સાથે એમ પણ કહ્યુ છે કે, પેરિસ હુમલાને લઇ મુસ્લિમ સમુદાય એટલી નિંદા નથી કરતું જેટલી થવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે, ઓબામાનું આ નિવેદન એ સમયે આવ્યુ છે જ્યારે પેરિસને હચમચાવનાર આતંકી સંગઠન આઇએસઆઇએસે આજે સુપર પાવર અમેરિકાને ધમકી આપી છે. આઇએસઆઇએસે ધમકી ભર્યા વીડિયો જાહેર

કરી કહ્યું છે કે, વોશિગટનમાં પણ પેરિસ જેવો હુમલો કરીશું. સાથે તેવી પણ ધમકી આપી છે કે સીરિયામાં હવાઇ હુમલામાં સામેલ તમામ દેશોમાં આવા હુમલા કરીશું.
First published: November 17, 2015, 10:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading