Home /News /national-international /

ઓબામાએ લીધો ISISને નેસ્તનાબૂદ કરવાનો સંકલ્પ

ઓબામાએ લીધો ISISને નેસ્તનાબૂદ કરવાનો સંકલ્પ

વોશિંગટન# અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાની રાષ્ટ્રીય સુરક્ષા ટીમને ISISને નેસ્તનાબૂદ કરવાના નિર્દેશ આપવાની સાથે જ કહ્યું છે કે, આ આતંકવાદી સંગઠનના ષડયંત્રકારી કોઇ પણ દેશમાં હોય, અમેરિકા તેને છોડશે નહીં.

વોશિંગટન# અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાની રાષ્ટ્રીય સુરક્ષા ટીમને ISISને નેસ્તનાબૂદ કરવાના નિર્દેશ આપવાની સાથે જ કહ્યું છે કે, આ આતંકવાદી સંગઠનના ષડયંત્રકારી કોઇ પણ દેશમાં હોય, અમેરિકા તેને છોડશે નહીં.

  • IBN7
  • Last Updated :
વોશિંગટન# અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાની રાષ્ટ્રીય સુરક્ષા ટીમને ISISને નેસ્તનાબૂદ કરવાના નિર્દેશ આપવાની સાથે જ કહ્યું છે કે, આ આતંકવાદી સંગઠનના ષડયંત્રકારી કોઇ પણ દેશમાં હોય, અમેરિકા તેને છોડશે નહીં. પાતોની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠકમાં ઓબામા એ ઇસ્લામિક સ્ટેટને કમજોર કરવા અને નષ્ટ કરવા માટે અમેરિકા અભિયાન વધુ તેજ કરવા અંગે ચર્ચા કરી હતી.

વ્હાઇટ હાઉસે કહ્યું કે, રાષ્ટ્રપતિએ દબાણ કર્યું છે કે, અમેરિકા જ્યાં પણ જરૂરી હશે, ત્યાં કોઇ પણ દેશમાં આઇએસઆઇએલ (અન્ય નામ આઇએસઆઇએસ)ના આતંકી ષડયંત્રકારીઓ નો મુકાબલો કરવાનો યથાવત રાખશે. આઇએસઆઇએલથી જોડાયેલા સંગઠન અને અન્ય ઉગ્રવાદી જૂથો તે વિસ્તારોમાં આશરો લેવાની કોશિશ કરે છે જ્યાં શાસન કમજોર હોય છે. તેઓએ પોતાની રાષ્ટ્રપતિ સુરક્ષા ટીમને લીબિયા અને અન્ય દેશોમાં ત્રાસવાદ વિરોધી પ્રયત્નોને મજબૂત કરવા નિર્દેશ આપ્યા હતા.

વ્હાઇટ હાઉસે કહ્યું કે, આઇએસઆઇએલને કમજોર કરવા અને નષ્ટ કરવા માટે વૈશ્વિક ભાગીદારોના વચ્ચે સતત સમન્વય અને સહયોગની જરૂર પડશે અને અમેરિકા આઇએસઆઇએલ સાથે લડવા માટે વૈશ્વિક ગઠબંધનના પ્રયાસોનું સતત નેતૃત્વ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ વચ્ચે, રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીના જીઓપી ના દાવેદારોએ આઇએસઆઇએસ ના પ્રતિ ઓબામા પ્રશાસનની નીતિયોના માટે આ અંગે નિંદા કાયમ રાખી હતી.
First published:

Tags: અમેરિકા, આઇએસઆઇએસ, આતંકી સંગઠન, બરાક ઓબામા, રાષ્ટ્રપતિ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन