Home /News /national-international /

ઓબામાનું અંતિમ સંબોધન, કટ્ટરવાદી સંગઠન ISISને અપાશે તેની ભાષામાં જવાબ

વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ઓબામાએ અંતિમ સ્ટેટ ઓફ ધ યુનિયનને સંબોધતા આતંકવાદ મુદ્દે ર પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. પોતાના ભાષણમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનું નામ લઇને કહ્યું હતું કે ત્યાં આતંકીઓ શરણ લે છે. જેની લીધે દુનિયામાં અશાંતી બની રહે છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ઓબામાએ અંતિમ સ્ટેટ ઓફ ધ યુનિયનને સંબોધતા આતંકવાદ મુદ્દે ર પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. પોતાના ભાષણમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનું નામ લઇને કહ્યું હતું કે ત્યાં આતંકીઓ શરણ લે છે. જેની લીધે દુનિયામાં અશાંતી બની રહે છે.

જો કે ઓબામાએ આ સાથે આફ્રિકા અને મધ્ય અમેરિકાનું પણ નામ લીધુ હતું. અને ઓબામાએ ઇસ્લામિક સ્ટેટ એટલે કે આઇએસ પર બોલતા કહ્યું કે આઇએસ એક કટ્ટરવાદી સંગઠન છે.
ઓબામાએ કહ્યું કે આઇએસઆઇએસથી અમેરિકાને સીધો ખતરો છે. કોંગ્રેસને પોતાના છેલ્લા સ્ટેટ ઓફ ધ યુનિયન એડ્રેસમાં ઓબામાએ કહ્યું હતું.
ઓબામાએ વધુમાં કહ્યું હતું કે ISIS મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરતું નથી તે કટ્ટરવાદી સંગઠન છે.

ઓબામાએ કહ્યું હતું કે,વિશ્વમાં આપણી સેના સૌથી સર્વશ્રેષ્ઠ છે. 'મહત્વના આંતરરાષ્ટ્રીય મુદ્દા પર વિશ્વ આપણી તરફ જુએ છે', 'આતંકીઓને ઠાર કરવા, નેટવર્ક તબાહ કરવા પ્રાથમિકતા છે. લોકોના જીવ બચાવવા એ પહેલી પ્રાથમિકતા છે.ઈતિહાસ સાક્ષી છે કે આપણે આતંકવાદનો જવાબ આપ્યો છે.
First published:

Tags: આતંકવાદ, આતંકી સંગઠન, ગુજરાત, દેશ વિદેશ, પાકિસ્તાન, બરાક ઓબામા, રાજકારણ, રાષ્ટ્રપતિ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन