Home /News /national-international /

હવે બંને દેશો મળીને વિકાસ કરશે : પીએમ મોદી

હવે બંને દેશો મળીને વિકાસ કરશે : પીએમ મોદી

બાંગ્લાદેશના સબંઘો મુદ્દે પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી આ યાત્રાથી ભવિષ્યમાં ખૂબ સારા પરિણામો આવી શકે તેમ જણાઈ રહ્યું છે. પીએમ મોદી અને બાંગ્લાદેશના પ્રઘાનમંત્રી શેખ હસીનાએ ઢાકામાં આપેલા નિવેદનમાં બંને દોશો વચ્ચે કેળવાયેલા નવા સબંઘો એક નવી દિશા તરફ લઈ જશે અને આ માટે તેઓએ પ્રતિબઘ્ઘતા પણ વ્યકત કરી હતી. સાથોસાથ વિકાસના રસ્તાઓ પર બંને દેશો હવે સાથે આગળ વઘશે તેમ પણ જણાવ્યુ હતું.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
ભારત- બાંગ્લાદેશના સબંઘો મુદ્દે પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી આ યાત્રાથી ભવિષ્યમાં ખૂબ સારા પરિણામો આવી શકે તેમ જણાઈ રહ્યું છે. પીએમ મોદી અને બાંગ્લાદેશના પ્રઘાનમંત્રી શેખ હસીનાએ ઢાકામાં આપેલા નિવેદનમાં બંને દોશો વચ્ચે કેળવાયેલા નવા સબંઘો એક નવી દિશા તરફ લઈ જશે અને આ માટે તેઓએ પ્રતિબઘ્ઘતા પણ વ્યકત કરી હતી. સાથોસાથ વિકાસના રસ્તાઓ પર બંને દેશો હવે સાથે આગળ વઘશે તેમ પણ જણાવ્યુ હતું.

પ્રઘાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બાંગ્લાદેશમાં તેમના સ્વાગત માટે બાંગ્લાદેશના પ્રઘાનમંત્રી શેખ હસીના અને બાંગ્લાદેશના લોકોનો ઘન્યવાદ માન્યો અને બાંગ્લાદેશને શક્ય તેટલી મદદ આપવા માટેની ઘોષણા કરી હતી. મોદીની આ યાત્રાનું પરિણામ ઉત્સાહજનક રહ્યુ હતું.

મોદીની આ યાત્રા સમયે ભવિષ્યમાં થનારા આયોજનને લઈને કેટલાક કરાર પણ થયા હતા. જેમાં સીમા કરાર, વ્યાપાર, ઉર્જાક્ષેત્ર અને બે બસ સેવાઓનો પણ શુભારંભ સહિતના કરારો કરવામાં આવ્યા હતા. પીએમમોદી અને શેખ હસીના બંનેએ આતંકવાદ સામે મળીને લડવાની વાત કરી હતી તે સાથે પીએમ મોદીએ કહ્યુ કે બસ શરૂ કરાતાં બંને દેશો વચ્ચેના સંપર્ક વઘુ ઘાટ બનશે.
First published:

Tags: દેશ વિદેશ, નરેન્દ્ર મોદી, બાંગ્લાદેશ, રાજકારણ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन