Home /News /national-international /OMG: હવે અંતરિક્ષમાં ખુલશે 'Oyo', રોમાંસ કરવા માટે ફ્લાઈટમાં જશે લોકો, આ છે ટિકિટનો ભાવ

OMG: હવે અંતરિક્ષમાં ખુલશે 'Oyo', રોમાંસ કરવા માટે ફ્લાઈટમાં જશે લોકો, આ છે ટિકિટનો ભાવ

oyo in space

નાસાના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં કોઈએ પણ સ્પેસમાં સંબંધ બાંધ્યો નથી. ત્યારે આવા સમયે જો આપ આપના પાર્ટનર સાથે અંતરિક્ષમાં સેક્સ માણવા માગો છો, તો તેના માટે બુકીંગ ટૂંક સમયમાં શરુ થવાનું છે.

પ્રેમ એક એવો અનુભવ છે, જેમાં ડૂબેલા શખ્સને રાત દિવસની ખબર જ નથી પડતી. જો બંને સાથે હોય તો, પછી કોઈ વાતથી ફરક પડતો નથી. કોઈ પણ જગ્યા હોય, ફક્ત એકાંત હોવી જોઈએ. પ્યાર કરતા હોવા જોઈએ, એટલી દરકાર હોય છે.ઘણી વાર આ પ્રેમને ખાસ બનાવવા માટે સ્પેશિયલ અરેંજમેન્ટ્સ કરવામાં આવે છે. લોકો પોતાના પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવવા માટે કેટલીય સરપ્રાઈઝ આપવાનું પસંદ કરે છે. જો આપ પણ એવું કરવા માગો છો, તો નાસા પાસે આપના માટે ખાસ મોકો છે.

આ પણ વાંચો: VIDEO: રણમાં ખીલ્યું ગુલાબ; આ ખેડૂતે રેતાળ પ્રદેશમાં તરબૂચની ખાસ જાતની વાવણી કરી લાખોપતિ બની ગયો

નાસાના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં કોઈએ પણ સ્પેસમાં સંબંધ બાંધ્યો નથી. ત્યારે આવા સમયે જો આપ આપના પાર્ટનર સાથે અંતરિક્ષમાં સેક્સ માણવા માગો છો, તો તેના માટે બુકીંગ ટૂંક સમયમાં શરુ થવાનું છે. એટલે કે, હવે આપ આપના પાર્ટનર સાથે સ્પેસમાં રોમાંસ કરી શકશો. તેને 68 માઈલ હાઈ ક્લબ નામ આપ્યું છે. સ્પેસ ટૂરિસ્ટ્સ તેનો ભાગ બની સ્પેસમાં હવે પોતાના પાર્ટનરના કપડા ઉતારી શકશે. આ બધુ કરવા માટે લાંબો સમય રાહ પણ નહીં જોવી પડે. નાસાના પ્લાન અનુસાર, આપ સ્પેસમાં હવે પાર્ટનર સાથે આ વર્ષના અંત સુધીમાં રોમાંસ કરી શકશો.

નાસાના પૂર્વ એસ્ટ્રોનોટ જોસ હર્નાડેઝે આ વાતનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, આ વર્ષે જેવી કર્મિશિયલ ફ્લાઈટ્સની શરુઆત થશે, ત્યાર બાદ પ્યારમાં પાગલ સ્પેસ ટૂરિસ્ટ્સને સ્પેસમાં રોમાંસ કરવા માટે કોઈ નહીં રોકી શકશે. તે ઈચ્છે તો સ્પેસમાં જ એકબીજાને સ્પેસસૂટને ઉતારીને પ્રેમ કરી શકશે. આ ગેરકાયદેસર પણ નહીં હોય અને અશક્ય પણ નહીં હોય. હજૂ સુધી કોઈએ આવું નથી કર્યું.

આવો છે નાસાનો પ્લાન


જોસે 2001માં યૂએસ સ્પેસ એજન્સી જોઈન કરી હતી. હવે 60 વર્ષના જોસે જણાવ્યું કે, સ્પેસમાં સંબંધ બનાવી શકાય છે. આ અશક્ય નથી. કેમ કે, ત્યાં લોકો લિમિટેડ સમય માટે જાય છે. ત્યારે આવા સમયે દરેક મિનિટનું કામ પહેલાથી નક્કી હોય છે. પણ હવે જનારા સ્પેસ ટૂરિસ્ટ્સ તેની ભરપૂર મજા લઈ શકશે. તેના માટે કોઈ રુલ નહીં હોય. જો કે, જોસે સ્પેસથી જોડાયેલા કેટલાક મિથકનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, મોટા ભાગે એવું કહેવાય છે સ્પેસમાં જનારા લોકો પ્રેમના ભૂખ્યા હોય છે. પણ એવું નથી હોતુ.સ્પેસ પ્રોગ્રામ્સમાં તેમના પર પ્રેશર હોય છે, જેમાં પોતાના માટે વિચારવાનો સમય જ નથી હોતો. ત્યારે આવા સમયે રોમાંસ તો દૂરની વાત છે. નાસાએ આ કમર્શિયલ પ્લેનની ટિકિટના ભાવ આપને હેરાન કરી દેશે. જો આપ સ્પેસમાં આ અવસરનો ફાયદો ઉઠાવવા માગો છો, તો આપને ફક્ત 3 કરોડ 75 લાખ રૂપિયા ખર્ચ કરવાના રહેશે. આ એક ટિકિટનો ભાવ છે. તો વિચારો આપના પાર્ટનર સાથે આપને ડબલ ભાવ આપવા પડશે.
First published:

Tags: Ajab Gajab, Viral news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો