ઉત્તર ભારત 6.5ની તિવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રુજ્યુ, મધરાતે લોકો ઘરની બહાર દોડ્યા

કાબુલઃ દિલ્હી, જમ્મુ કશ્મીર અને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં શુક્રવારે મધરાતે ભૂકંપના આંચકાને લીધે ભયનો માહોલ છવાયો હતો. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તાનનું હિંદુકુશ છે. ભૂકંપની તિવ્રતા રિકટર સ્કેલ પર 6.5 તેમજ જમીનમાં 168 કિ.મી. નીચે કેન્દ્ર બિંદુ નોધાયું છે.

જો કે અત્યાર સુધી ભુકંપને લીધે કોઇ જાનમાલની નુકશાનીના સમાચાર આવ્યા નથી. ભૂકંપ ગઇકાલે રાત્રે 12 વાગ્યે અને 44 મિનિટે આવ્યો હતો.
દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો મધરાતે ઘરની બહાર દોડી આવ્યા હતા.ગૂડગાંવ,ચંડીગઢ, જમ્મૂ-કાશમીર,પંજાબમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર