માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! 12 વર્ષના નાના ભાઈથી 16 વર્ષની બહેન બની ગર્ભવતી

પ્રતિકાત્મક તસવીર

પીડિતા જ્યારે અચાનક રડવા લાગી ત્યારે માતાએ તેને રોવાનું કારણ પૂછ્યું હતું અને તેણે આખી કહાની વ્યક્ત કરી હતી. પરિવાજનોની ફરિયાદ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. નવાઈની બાબત તો એ છે કે પીડિતાની ઉંમર 16 વર્ષની છે અને તે 8માં ધોરણમાં અભ્યાસ કરે છે.

 • Share this:
  નોઈડાઃ ગ્રેટર નોઇડામાં (Noida) સંબંધોને તારતાર કરનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક નાના ભાઈએ પોતાની જ મોટી બહેન ઉપર દુષ્કર્મ (brother rape on sister) આચર્યું હતું. જેનાથી બહેન ગર્ભવતી (sister pregnant) થઈ ત્યારે ભાઈની આ કરતૂતનો ત્યારે ખુલાસો થયો હતો. જોકે અહીં ચોકાવનારી બાબત એ છે કે ભાઈની ઉંમર 12 વર્ષની છે જ્યારે બહેનની ઉંમર 16 વર્ષની છે. અત્યારે આરોપી ભાઈને કસ્ટડીમાં લીને બાળ સુધાર ગૃહમાં મોકલી આપ્યો છે.

  આ ઘટના નોઇડા વેસ્ટમાં બિસરખ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે. પોલીસે આરોપી ભાઈને કસ્ટડીમાં લીધો છે. અને સગીર બાળકોની કાઉન્સલિંગ કરવામાં આવી રહી છે. નાના ભાઈએ ત્રણ મહિના પહેલા પોતાની મોટી બહેન સાથે દુષ્કર્મ આચર્યું હતું. પીડિતા જ્યારે ગર્ભવતી થઈ ત્યારે ભાઈની આ શરમજનક કરતૂત સામે આવી હતી.

  પીડિતા જ્યારે અચાનક રડવા લાગી ત્યારે માતાએ તેને રોવાનું કારણ પૂછ્યું હતું અને તેણે આખી કહાની વ્યક્ત કરી હતી. પરિવાજનોની ફરિયાદ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. નવાઈની બાબત તો એ છે કે પીડિતાની ઉંમર 16 વર્ષની છે અને તે 8માં ધોરણમાં અભ્યાસ કરે છે.

  આ પણ વાંચોઃ-ગજબ કિસ્સો! પતિ શરીર સંબંધ ન બાંધવાનું બંધ કર્યું, પતિનું લફરું પકડવા જતાં મહિલાના જીવનમાં આવ્યો જોરદાર વળાંક

  આ પણ વાંચોઃ-સુરતઃ પૂત્રવધૂએ નિર્દયી રીતે વૃદ્ધ સાસુને ફટકારી, કાંતા બહેનની કહાની વાંચીને તમે પણ રડી જશો

  આ પણ વાંચોઃ-રાજકોટઃ ACPના કમાન્ડોની હત્યામાં સામેલ આરોપી અજયરાજ સિંહ જાડેજાનો ભડાકા કરતો video viral

  આ પણ વાંચોઃ-જોત જોતામાં મગરને જીવતો જ ગળી ગયો અજગર, video જોઈને ઉડી જશે હોશ

  જ્યારે આરોપી ભાઈ તેના કરતા પણ નાનો છે એની ઉંમર 12 વર્ષની બતાવવામાં આવી રહી છે. પીડિતાએ જણાવ્યું કે તેના નાનાભાઈએ ત્રણ મહિના પહેલા અને થોડા દિવસ પહેલા બે વખત દુષ્કર્મ આચર્યું હતું જેનાથી તે ગર્ભવતી થઈ હતી.  ઉલ્લેખનીય છે કે નાના ભાઈથી મોટી બહેન ગર્ભવતી થવાનો આ કિસ્સો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ ઘટનાથી માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બંને સગીરનું કાઉન્સિલિંગ ચાલી રહ્યું છે.
  Published by:ankit patel
  First published: