Home /News /national-international /નોઈડાની જિલ્લા જેલમાં AIDS બ્લાસ્ટ થયો, 26 કેદીઓ HIV પોઝિટિવ નિકળ્યા

નોઈડાની જિલ્લા જેલમાં AIDS બ્લાસ્ટ થયો, 26 કેદીઓ HIV પોઝિટિવ નિકળ્યા

જેલમાં બંધ કેદીઓમાં ફેલાયુ એચઆઈવીનું સંક્રમણ

આપને જણાવી દઈએ કે આ કોઈ પ્રથમ કેસ નથી, જ્યારે રાજ્યમં કેદીઓની વચ્ચે એચઆઈવી પોઝિટિવ હોવાનું સામે આવ્યું હોય. આ અગાઉ સપ્ટેમ્બર મહિનામાં બારાબંકી જિલ્લાના જેલમાં પણ 22 કેદીઓ એચઆઈવી પોઝિટિવ આવ્યા હતા.

    નોઈડા: ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગર જિલ્લાની જેલમાં બંધ કેદીઓમાંથી 26 કેદીઓના એચઆઈવી રિપોર્ટ પોઝિટિવ મળ્યા છે. એક અધિકારીએ આ અંગે જાણકારી આપી છે. અધિકારીએ જણાવ્યું છે કે, જેલમાં શિબિર લગાવીને તપાસ થઈ તો આ ખુલાસો થયો છે. જેલ પ્રશાસને કેદીઓે સેક્ટર 30 સ્થિતિ જિલ્લા હોસ્પિટલમાં એન્ટી રેટ્રોવાયરલ થેરેપી સેન્ટરમાં સારવાર કરવાનું શરુ કરી દીધું છે.

    આ પણ વાંચો: પ્રેગ્નેટ મહિલા HIV પોઝિટિવ નિકળી; હોસ્પિટલમાં કોઈએ હાથ પણ ન લગાવ્યો, નવજાત બાળકનું મોત થયું

    આપને જણાવી દઈએ કે આ કોઈ પ્રથમ કેસ નથી, જ્યારે રાજ્યમં કેદીઓની વચ્ચે એચઆઈવી પોઝિટિવ હોવાનું સામે આવ્યું હોય. આ અગાઉ સપ્ટેમ્બર મહિનામાં બારાબંકી જિલ્લાના જેલમાં પણ 22 કેદીઓ એચઆઈવી પોઝિટિવ આવ્યા હતા, ઉપરાંત બિઝનૌરની જેલમાંથી પણ કેદીઓ પોઝિટિવ આવ્યા હતા.

    કેવી રીતે ફેલાય છે HIV


    આ બિમારી મોટા ભાગે શારીરિક સંબંધ બાંધવાના કારણે એક શરીરથી બીજા શરીરમાં ફેલાય છે. સાથે જ કોઈ HIV પોઝિટિવ કોઈ વ્યક્તિ માટે ઉપયોગમાં લેવાયેલી સોઈ, સીરિંઝ અથવા અન્ય દવા ઈંજેક્શન ઉપકરણોથી આ વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય શકે છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: HIV infection, Noida

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन