નોબેલ વિજેતા રિચર્ડ રોબર્ટ ધીરુભાઇ અંબાણી લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત 

News18 Gujarati
Updated: January 12, 2019, 12:53 PM IST
નોબેલ વિજેતા રિચર્ડ રોબર્ટ ધીરુભાઇ અંબાણી લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત 
રિચર્ડ રોબર્ટને સન્માનિત કરાયા

ધીરુભાઇ અંબાઇ લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ એવો લોકોને આપવામાં આવે છે જેઓએ શિક્ષણ અને વ્યાવસિક ક્ષેત્રે બેજોડ પ્રદાન કર્યુ હોય.

  • Share this:
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આપવામાં આવતો યુડીસીટી અલમનાઇ એસોસિએશન અને ઇન્સ્ટિટ્યુટ ઓફ કેમિકલ ટેકનોલોજી ધીરુભાઇ અંબાણી લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ રિચર્ડ રોબર્ટને અનોયત કરવામાં આવ્યો છે.  રિચર્ડ રોબર્ટ નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિક છે.

સર રિચર્ડ રોબર્ટ 1974થી ન્યુ ઇગ્લેન્ડ બાયોલેબ્સની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિનાં ચેરમેન છે. 1993માં રિચર્ડ રોબક્ટને મેડિસીન માટેનાં નોબલ પોરિતોષિકથી સન્માનવામાં આવ્યા હતા.

મેડિસીન ક્ષેત્રેનાં તેમના પ્રદાન બદલ અનેક મહાવિશ્વવિદ્યાલયો દ્વારા તેમને માનદ પદવીઓ અને ડોક્ટરેડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. વિશ્વની નામાકિંત યુનિવર્સિટીઓમાં તેઓ વ્યાખાન આપવા પણ જાય છે.

ધીરુભાઇ અંબાઇ લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ એવો લોકોને આપવામાં આવે છે જેઓએ શિક્ષણ અને વ્યાવસિક ક્ષેત્રે બેજોડ પ્રદાન કર્યુ હોય. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેના સ્થાપક ચેરમેન ધીરુભાઇ અંબાણીનાં નામથી આ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ એવા મહાનુભાવોને આપવામાં આવે છે જેમણે જે-તે ક્ષેત્રમાં વૈશ્વિક યોગદાન આપ્યુ છે.
First published: January 12, 2019, 12:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading