નિર્મલા સીતારમણે રાહુલને કહ્યું: કાળાનાણાં મામલે ચિદમ્બરમ પર કરશે કાર્યવાહી?

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રય મંત્રી નિર્મલા સીતારમણે કોંગ્રેસના નેતા પી.ચિદંમ્બર ઉપર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે.

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રય મંત્રી નિર્મલા સીતારમણે કોંગ્રેસના નેતા પી.ચિદંમ્બર ઉપર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે.

 • Share this:
  ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રય મંત્રી નિર્મલા સીતારમણે કોંગ્રેસના નેતા પી.ચિદંમ્બર ઉપર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. તેમણે મની લોન્ડરિંગ મામલે આવકવેરા વિભાગની કાર્યવાહીના વખાણ કરીને ચિદંમ્બરની તુલના નવાઝ શરીફ સાથે કરી છે.

  સીતારમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ એક નાણાકિય મુદ્દામાં હજી સુધી જામીન પર છે. તેમણે આ મુદ્દે પણ જરૂર કહેવું જોઇએ. અધ્યક્ષને દેશના લોકોને જણાવવનું જોઇએ કે પોતાની પાર્ટીના વરિષ્ઠ નેતા (ચિદંમ્બરમ) વિરૂદ્ધ શું તપાસ કરી રહ્યા છે. જેમણે વિદોશોમાં જમા વસાવેલી પોતાની સંપત્તી વિશે કોઇ જાણકારી આપી નથી.  પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફે સ્વીકાર્યું છે કે મુંબઇ હુમલામાં પાકિસ્તાની આતંકવાદીઓનો હાથ હતો. સીતારમણે કહ્યું કે શરીફનો ખુલાસો ગંભીર છે. ભારત 26/11 મુંબઇ હુમલાને લઇને હંમેશા પોતાનો વલણ ચોક્કસ જ રાખ્યું છે.  પ્રેસ કોન્ફરન્સમાં સીતારમણે આતંકવાદ ઉપર હુમલો કરતા કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરે ભારતનું અભિન્ન અંગ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે અમે આતંકવાદી સાંખી નહીં લઇએ. આતંકવાને ખતમ કરવા માટે અમે સખત પગલાં લઇશું.
  Published by:Ankit Patel
  First published: