LIVE NOW

News18 Rising India LIVE: મારા માટે રાઈઝિંગ ઈન્ડિયાનો મતલબ 125 કરોડ લોકોના સ્વાભિમાનનો વિકાસ: મોદી

gujarati.news18.com | March 17, 2018, 8:18 AM IST
facebook Twitter Linkedin
Last Updated March 17, 2018
auto-refresh
Load More
દેશના સૌથી મોટા મીડિયા સમૂહ નેટવર્ક 18 'Rising India Summit'નું આયોજન કરવા જઈ રહ્યું છે. આ સમિટનું આયોજન 16 અને 17 માર્ચના રોજ એટલે આજે અને આવતીકાલના રોજ દિલ્હીની હોટલ તાજમાં થશે. આ કાર્યક્રમમાં દેશના દિગ્ગજોની સાથે સાથે વિશ્વની ઘણી જાણીતી હસ્તીઓ પણ સામેલ થશે. પહેલા દિવસે પીએમ મોદી મુખ્ય વક્તા રહેશે. વડાપ્રધાન મોદી ઉપરાંત ગબોનના રાષ્ટ્રપતિ અલી બાંગો ઓંડિંબા, યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, શિવરાજ સિંહ ચૌહાણ, નીતિન ગડકરી, સ્મૃતિ ઇરાની, ચંદા કોચર, નર્મલા સિતારમણ, પોલ ક્રૂગમેન, પિયૂષ ગોયલ, કેપ્ટન અમરિંદર સિંહ વગેરે આ કાર્યક્રમના પ્રભાવશાળી વક્તા તેમની વાત કરશે.

ભારતને કઈ રીતે આગળ લઈ જવાશે? 
આ દરમિયાન આપણી સંસ્કૃતિના મૂલ્યો જેમકે વ્યક્તિની સ્વતંત્રતા, સામાજિક ન્યાય, સમાન અવસરોની ઉપલબ્ધતા પર પણ ચર્ચા થશે.
corona virus btn
corona virus btn
Loading