News18 Rising India: ઋતિકનો કિસ્સો હું પાછળ છોડી ચૂકી છું: કંગના રનૌત

News18 Gujarati
Updated: March 17, 2018, 9:15 PM IST
News18 Rising India: ઋતિકનો કિસ્સો હું પાછળ છોડી ચૂકી છું: કંગના રનૌત

  • Share this:
દેશના સૌથી મોટા મીડિયા સમૂહ નેટવર્ક 18 'Rising India Summit'નું આયોજન કર્યું છે. આ સમિટનું આયોજન 16 અને 17 માર્ચના રોજ દિલ્હીની હોટલ તાજમાં કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગઈકાલે પીએમ મોદી સહિત શિવરાજ સિંહ ચૌહાણ, નીતિન ગડકરી, જયરામ ઠોકુર, પિયૂષ ગોયલ વગેરે આ કાર્યક્રમના મુખ્ય વક્તા હતાં. આજના કાર્યક્રમની શરૂવાત સવારે 10 કલાકે રાજનાથ સિંહ દ્વારા કરવામાં આવશે.

પીએમ મોદીએ રાઈઝિંગ ઈન્ડીયામાં પોતાનું સંબોધન શરૂ કરતા જ તેમણે કહ્યું કે, રાઈઝિંગનો અર્થ અંધારામાંથી પ્રકાશ તરફ જવું એવો થાય છે. દેશના સ્વાભિમાનનું રાઈઝિંગ એજ સાચુ રાઈઝિંગ છે. પીએમ મોદીએ સ્વચ્છતા અભિયાન, ડિઝિટલ ઈન્ડીયા તરફ લોકોને લઈ જવાના અભિયાન સાથે ભ્રષ્ટાચાર દૂર કરવાના સરકાર દ્વારા જે પગલા ભરવામાં આવ્યા તેની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ
First published: March 17, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading