News18-IPSOS Exit Poll Results 2019: લોકસભા ચૂંટણી 2019 માટે રવિવારે મતદાન પૂર્ણ થયું છે. વોટિંગ સમાપ્ત થતાં જ એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા છે. News18-Ipsos તમારા માટે તમામ તબક્કાના એક્ઝિટ પોલ લઈને આવ્યાં છે.
News18-Ipsos તમારા માટે એક્ઝિટ પોલ લઈને આવ્યું છે. દેશના સૌથી મોટા એક્ઝિટ પોલમાં અમે 28 રાજ્યની 199 બેઠકો પર ખૂબ જ ઝીંણવટભર્યું વિશ્લેષણ કર્યું હતું. અમે સવા લાખથી વધારે લોકોનો મિઝાઝ જાણ્યો હતો. અમે તમારી સમક્ષ સૌથી સચોટ તારણ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.
પ્રથમ તબક્કો: News18-Ipsos પ્રમાણે પ્રથમ તબક્કાની 91 બેઠકમાંથી એનડીએના ખાતામાં 38-42 બેઠક આવી શકે છે. જેમાંથી 33-35 બીજેપીના ફાળે, જ્યારે 5-7 બીજેપીને સહયોગી પાર્ટીઓને મળી શકે છે. કોંગ્રેસની વાત કરવામાં આવે તો પ્રથમ તબક્કામાં તેને 4-6 બેઠક મળી શકે છે, કોંગ્રેસની સહયોગી પાર્ટીઓને 0-1 બેઠક મળી શકે છે.
પક્ષ
પ્રથમ તબક્કો (91 બેઠક)
NDA
38-42
બીજેપી
33-35
સાથી પક્ષો
5-7
UPA
4-7
કોંગ્રેસ
4-6
સાથી પક્ષો
0-1
અન્ય
43-46
ટીએમસી
7-9
એસપી
0
બીએસપી
1-3
ટીઆરએસ
11-13
બીજેડી
4-6
YSRCP
12-14
ડાબેરી
0
આપ
0
ટીડીપી
10-12
અન્ય
5-6
બીજો તબક્કો : બીજા તબક્કામાં લોકસભાની 95 બેઠક પર મતદાન થયું હતું. News18-Ipsos એક્ઝિટ પોલીસ પ્રમાણે 95 બેઠક પર થયેલા મતદાનમાં એનડીએના ખાતામાં 50-54 બેઠક આવી શકે છે. જેમાંથી 27-29 બેઠક ભાજપના ખાતામાં જ્યારે 23-25 બેઠક સહયોગી પાર્ટીને મળી શકે છે. કોંગ્રેસની વાત કરવામાં આવે તો આ તબક્કામાં તેના ખાતામાં ફક્ત 11-13 બેઠક આવી શકે છે.
પક્ષ
બીજો તબક્કો (95 બેઠક)
NDA
50-54
બીજેપી
27-29
સાથી પક્ષો
23-25
UPA
31-35
કોંગ્રેસ
11-13
સાથી પક્ષો
20-22
અન્ય
8-10
ટીએમસી
એસપી
0
બીએસપી
1-3
ટીઆરએસ
0
બીજેડી
YSRCP
0
ડાબેરી
0
આપ
0
ટીડીપી
0
અન્ય
1-3
ત્રીજો તબક્કો : એક્ઝિટ પોલના જણાવ્યા પ્રમાણે ત્રીજા તબક્કામાં 116 બેઠક પર એનડીએનો દબદબો જોવા મળ્યો છે. જેમાં કુલ 116 બેઠક પર મતદાન થયું હતું. જેમાં એનડીએના ખાતામાં 71-75 બેઠક આવી શકે છે. જેમાંથી બીજેપીના ખાતામાં 63-65 બેઠક આવી શકે છે. કોંગ્રેસને આ તબક્કામાં ફક્ત 7-9 બેઠક મળી શકે છે.
પક્ષ
ત્રીજો તબક્કો (116 બેઠક)
NDA
71-75
બીજેપી
63-65
સાથી પક્ષો
8-10
UPA
14-18
કોંગ્રેસ
7-9
સાથી પક્ષો
7-9
અન્ય
25-27
ટીએમસી
એસપી
4-6
બીએસપી
1-2
ટીઆરએસ
0
બીજેડી
2-4
YSRCP
0
ડાબેરી
11-13
આપ
0
ટીડીપી
0
અન્ય
0-1
ચોથો તબક્કો : એક્ઝિટ પોલ પ્રમાણે ચોથા તબક્કાની 71 બેઠક પર પણ એનડીએનો જ દબદજો જોવા મળ્યો છે. 71માંથી એનડીએના ખાતામાં 53-57 બેઠક આવી શકે છે, જેમાં ભાજપના ફાળે 42-44 બેઠક જઈ શકે છે. કોંગ્રેસની વાત કરવામાં આવે તો આ તબક્કામાં કોંગ્રેસને 2-4 બેઠક મળી શકે છે.
પાર્ટી
ચોથો તબક્કો (71 બેઠક)
NDA
53-57
બીજેપી
42-44
સાથી પક્ષો
11-13
UPA
2-4
કોંગ્રેસ
2-4
સાથી પક્ષો
0
અન્ય
13-15
ટીએમસી
7-9
એસપી
0-1
બીએસપી
0
ટીઆરએસ
0
બીજેડી
4-6
YSRCP
0
ડાબેરી
0
આપ
0
ટીડીપી
0
અન્ય
0
પાંચમો તબક્કો : પાંચમા તબક્કાની 50 લોકસભા બેઠકો પર પણ એનડીએ આગળ છે. આ 50 બેઠકમાંથી એનડીએના ખાતામાં 37-39 બેઠક આવી શકે છે. જેમાં બીજેપીને 36-38 બેઠક મળી શકે છે. કોંગ્રેસની વાત કરીએ તો આ તબક્કામાં તેમના ખાતામાં ફક્ત 3-7 બેઠક મળી શકે છે.
પાર્ટી
પાંચમો તબક્કો (50 બેઠક)
NDA
36-39
બીજેપી
36-38
સાથી પક્ષો
0-1
UPA
3-7
કોંગ્રેસ
2-4
સાથી પક્ષો
1-3
અન્ય
6-7
ટીએમસી
6-8
એસપી
0
બીએસપી
0
ટીઆરએસ
0
બીજેડી
0
YSRCP
0
ડાબેરી
0
આપ
0
ટીડીપી
0
અન્ય
0
છઠ્ઠો તબક્કો : News18-Ipsosના એક્ઝિટ પોલ પ્રમાણે છઠ્ઠા તબક્કાની 59 બેઠકમાં એનડીએ આગળ છે. 59 બેઠકમાંથી એનડીએના ખાતામાં 45-49 બેઠક આવી શકે છે. જેમાં બીજેપીના ખાતામાં 41-43 બેઠક બીજેપીના ખાતામાં આવશે. કોંગ્રેસની વાત કરવામાં આવે તો તેના ખાતામાં ફક્ત 3-5 બેઠક આવી શકે છે.
પક્ષ
છઠ્ઠો તબક્કો (59 બેઠક)
NDA
45-49
બીજેપી
41-43
સાથી પક્ષો
4-6
UPA
3-5
કોંગ્રેસ
3-5
સાથી પક્ષો
0
અન્ય
7-9
ટીએમસી
5-7
એસપી
1-2
બીએસપી
0-1
ટીઆરએસ
0
બીજેડી
0
YSRCP
0
ડાબેરી
0
આપ
0
ટીડીપી
0
અન્ય
0
સાતમો તબક્કો : News18-Ipsosના એક્ઝિટ પોલ પ્રમાણે સાતમાં તબક્કાની 59 બેઠકમાં પણ એનડીએનો દબદબો જોવા મળ્યો છે. 40માંથી બીજેપીના ફાળે 36 બેઠક આવી શકે છે. જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો આ તબક્કામાં તેને એક પણ બેઠક નહીં મળવાનો અંદાજ છે.
લોકસભા ચૂંટણી 2019 માટે 11મી એપ્રિલથી 19મી મે વચ્ચે સાત તબક્કામાં લોકસભા ચૂંટણી થઈ હતી. પ્રથમ તબક્કા માટે 11મી એપ્રિલના રોજ 20 રાજ્યની 91 બેઠક, બીજા તબક્કામાં 18મી એપ્રિલના રોજ 13 રાજ્યની 97 બેઠક પર, ત્રીજા તબક્કામાં 23મી એપ્રિલના રોજ 14 રાજ્યની 115 બેઠક, ચોથા તબક્કામાં 29મી એપ્રિલના રોજ 9 રાજ્યની 71 બેઠક પર, પાંચમાં તબક્કામાં 6ઠ્ઠી મેના રોજ 7 રાજ્યની 51 બેઠક, છઠ્ઠા તબક્કામાં 12મી મેના રોજ 7 રાજ્યની 59 બેઠક પર અને સાતમા તબક્કામાં 19મી મેના રોજ 59 બેઠક પર વોટિંગ થયું હતું.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર