આ દેશોમાં તો શરૂ થઇ ગયું નવું વર્ષ, જાણો કેવી રીતે

ભારતીય સમય કરતા સાત કલાક પહેલા ન્યુઝીલેન્ડમાં 2019ની શરુઆત

News18 Gujarati
Updated: December 31, 2018, 5:51 PM IST
આ દેશોમાં તો શરૂ થઇ ગયું નવું વર્ષ, જાણો કેવી રીતે
જુઓ આતાશબાજીનો નજારો
News18 Gujarati
Updated: December 31, 2018, 5:51 PM IST
ભારતીય સમયાનુસાર સાંજે 4.30 વાગ્યે ન્યૂઝીલેન્ડના સ્થાનિક સમયાનુસાર નવુ વર્ષ ચાલુ થઇ ચુક્યું છે. આ પ્રસંગે ન્યુઝીલેન્ડનાં શહેર ઓકલેન્ડમાં રંગારંગ આતાશબાજી પણ જોવા મળી હતી. લોકોએ ઉજવણી કરીને નવ વર્ષનું સ્વાગત કર્યું હતું.

ભારતીય સમય કરતા સાત કલાક પહેલાન્યુઝીલેન્ડ 2019ની શરુઆત થઇ ગઇ છે. લોકો ભારે આતુરકાપુર્વક નવા વર્ષની રાહ જોઇ રહ્યા હતા. ખાસ કરીને એ માટે પણ કે ન્યુઝીલેન્ડ એવો દેશ છે જ્યાં સૌથી પહેલા નવુ વર્ષ આવે છે. સ્થાનિક સમયાનુસાર રાત્રે 12.00 વાગ્યે સમગ્ર ઓકલેન્ડ રંગારંગ કાર્યક્રમો અને ઉજવણીમાં ડુબી ગયું હતું.


Loading...

ન્યુઝીલેન્ડમાં સમાયનુસાર સૌથી પહેલા નવા વર્ષનો આરંભ થયો છે. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા અને એશિયન દેશોમાં નવા વર્ષની શરૂઆત થતી હોય છે.

 
First published: December 31, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...