એક પત્રમાં નહેરુએ નેતાજીને યુદ્ધ અપરાધી તરીકે ઉલ્લેખ કર્યો હતો!

નવી દિલ્હી:નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે 119મી જયંતિ છે. ત્યારે નેતાજી સાથે જોડાયેલી ફાઇલો આજે જાહેર થવાની છે. પરંતુ એ અગાઉ જ સુત્રોના હવાલાથી ખબર બહાર આવી છે કે નહેરુએ ક્લીમેન્ટ એટલીને એક પત્ર લખ્યો હતો. અને તત્કાલીન બ્રિટિશ પીએમને નેતાજીની ફરિયાદ કરી હતી.

27 ડિસેમ્બર, 1945એ નહેરુએ નેતાજીની વિમાન દુર્ઘટના બાદ પત્ર લખ્યો હતો. પત્રમાં નહેરુએ નેતાજીને યુદ્ધ અપરાધી કહ્યા હતા. જો કે પત્રમાં નહેરુનું માત્ર નામ છે, હસ્તાક્ષર નથી.ઉલ્લેખનીય છે કે, આજે બોઝના પરિવારજનોની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફાઇલોને જાહેર કરશે. પહેલા તબક્કામાં 100 ફાઇલો જાહેર કરવામાં આવશે.
પત્રમાં બોઝથી રશિયાને ખતરો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. તેનો નિવેડો લાવવા માટે બે વિકલ્પો સૂચવાયા હતા. અથવા તો બોઝને ભારત સિવાય ક્યાંય બીજે મોકલી દેવામાં આવે કે પછી ભારતમાં ટ્રાયલ બાદ તેમને મૃત્યુદંડ આપી દેવામાં આવે. આ નોટને વાઇસરોયે ઇંગ્લેન્ડની કેબિનેટમાં રજૂ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર