આર્યલેન્ડમાં બોલ્યા PM, 30 વર્ષમાં ભારતમાં ગરીબીનું નામોનિશાન નહીં રહે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્યલેન્ડના વડાપ્રધાન એન્ડા કેની સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ બાદ ભારતીય સમુદાયને મળ્યા હતા. જ્યાં એમનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. મોદીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધતાં કહ્યું હતું કે, હિન્દુસ્તાન યુવાનોનો દેશ છે. દેશ ઝડપથી વિકાસ કરી રહ્યો છે. વિકાસની ગતિ જો આવી જ રહેશે તો આવનારા 30 વર્ષોમાં ભારતમાંથી ગરીબીનું નામોનિશાન નહીં રહે.

  • News18
  • Last Updated :
  • Share this:
ડબલિન # વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્યલેન્ડના વડાપ્રધાન એન્ડા કેની સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ બાદ ભારતીય સમુદાયને મળ્યા હતા. જ્યાં એમનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. મોદીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધતાં કહ્યું હતું કે, હિન્દુસ્તાન યુવાનોનો દેશ છે. દેશ ઝડપથી વિકાસ કરી રહ્યો છે. વિકાસની ગતિ જો આવી જ રહેશે તો આવનારા 30 વર્ષોમાં ભારતમાંથી ગરીબીનું નામોનિશાન નહીં રહે.

તેમણે કહ્યું કે, હિન્દુસ્તાનના વડાપ્રધાનને અહીં આવતાં 60 વર્ષ લાગ્યા, પરંતુ હવે આવું મોડુ નહીં થાય, તમારો પ્રેમ મને અહીં ખેંચી લાવ્યો છે. ભારત અને આર્યલેન્ડના વિચાર એકબીજા સાથે મેળ ખાય છે. આર્યલેન્ડ સાથેના ભારતના સંબંધો વધુ મજબૂત બનશે.

યોગ અંગે તેમણે કહ્યું કે, આજે વિશ્વમાં યોગ પ્રસરી ચુક્યો છે. વિશ્વના તમામ દેશોએ યોગ દિવસ મનાવ્યો હતો. આજે સમગ્ર વિશ્વમાં ભારતના વિકાસની ચર્ચાઓ થઇ રહી છે.
First published: