liveLIVE NOW

રાષ્ટ્રપતિ કોવિંદ સાથે ડીનર પછી ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા અમેરિકા રવાના

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું -ઘણા દેશોની સરખામણીમાં ભારતમાં વધારે ધાર્મિક આઝાદી

  • News18 Gujarati
  • | February 25, 2020, 22:36 pm
    facebookTwitter
    LAST UPDATED Tue Feb 25 2020

    AUTO-REFRESH

    Highlights

    22:24 (IST)

    21:43 (IST)

    ડોનાલ્ડ ટ્રમ્પને ડીનરમાં પીરસવામાં આવ્યું આ ખાસ મેનૂ


    21:41 (IST)
    ટ્રમ્પ અને મેલાનિયાએ મહેમાનો સાથે મુલાકાત કરી


    20:45 (IST)
    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પે કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પા, તેલંગાણાના સીએમ કે.ચંદ્રશેખર રાવ, આસમના સીએમ સર્બાનંદ સોનોવાલ અને હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર સાથે રાષ્ટ્રપતિ ભવનમાં મુલાકાત કરી હતી

     


    20:24 (IST)

    20:24 (IST)
    રાત્રી ભોજ માટે પત્ની મેલાનિયા સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

    18:46 (IST)
    ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું -મેં મધ્યસ્થતા પર કશું કહ્યું નથી. કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મામલો છે. તે આની ઉપર લાંબા સમયથી કામ કરી રહ્યા છે

    18:46 (IST)
    ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું - ભારત આવનાર 50-10 વર્ષોમાં મોટો ખેલાડી બનીને ઉભરશે. ભારત એક અભૂતપૂર્વ ભવિષ્ય તરફ વધી રહ્યું છે

    18:08 (IST)
    ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું - સીએએ ભારતનો નિર્ણય છે અને તે આંતરિક મામલો છે. ભારત તેના પર યોગ્ય નિર્ણય કરશે

    નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારતની મુલાકાતે આવ્યા છે. પ્રથમ દિવસે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં હાજરી આપી હતી. જે બાદમાં ટ્રમ્પ દંપતીએ આગ્રા ખાતે તાજ મહેલની મુલાકાત લીધી હતી. બીજા દિવસે ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે નવી દિલ્હીમાં બેઠક થઈ હતી. રાષ્ટ્રપતિ કોવિંદ સાથે ડીનર પછી ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા અમેરિકા રવાના થયા હતા.